બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Shah Rukh Khan declares this is fist and last time where i have gone bald as he unveils jawan trailer

મનોરંજન / હું તમારા માટે ટકલો પણ થઈ ગયો, હવે તો ફિલ્મ જોઈ આવજો...: શાહરુખ ખાને બુર્જ ખલીફાથી ફેન્સને કરી ઈમોશનલ અપીલ

Arohi

Last Updated: 12:25 PM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shah Rukh Khan Announcement: શાહરૂખ ખાનને બૂર્જ ખલીફા પર ટ્રેલર લોન્ચ ઈવેન્ટ વખતે ખૂબ જ ચોંકાવનારી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આ પહેલા અને છેલ્લી વખત છે કે...

  • શાહરૂખ ખાનની ફિલ્મ જવાનનું ટ્રેલર થયું છે રિલીઝ
  • બુર્જ ખલીફાથી ફેન્સને કરી ઈમોશનલ અપીલ 
  • કહ્યું, તમારા માટે ટકલો થઈ ગયો હવે તો ફિલ્મ જોઈ આવજો....

શાહરૂખ ખાને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. હકીકતે મેકર્સે ગુરૂવારે પહેલા યુટ્યુબ પર જવાનનું મોસ્ટ અવેટેડ ટ્રેલર રિલીઝ કર્યું. પછી ચેન્નાઈમાં એક કાર્યક્રમ વખતે ઓડિયો લોન્ચ કર્યો. ત્યાર બાદ, શાહરૂખ ખાન પોતાની ટીમની સાથે દુબઈ રવાના થઈ ગયો અને ત્યાં જઈને તેમણે બૂર્જ ખલીફા પર પોતાની અપકમિંગ ફિલ્મ જવાનનું ટ્રેલર લોન્ચ કર્યું. આટલું બધુ કર્યા બાદ તેમણે એક મોટુ અનાઉન્સમેન્ટ કરી નાખ્યું. આવો જાણીએ અભિનેતાના આ શોકિંગ અનાઉસમેન્ટ વિશે. 

શાહરૂખ ખાને પોતાના ફેંસને કહી આ વાત 
અનાઉન્સમેન્ટથી પહેલા શાહરૂખ ખાને ટ્રેલર લોન્ચ કાર્યક્રમ વખતે પોતાની ફિલ્મના ગીત ઝિંદા-બંદા પર ડાન્સ કર્યો. પછી ચલેયા ગીતનું અરબી વર્ઝન લોન્ચ કર્યું. પોતાના ફેંસને પોતાના પાંચ અલગ અલગ અવતાર વિશે જણાવ્યુ અને અંતમાં આ જાહેરાત કરી કે આ પહેલી અને છેલ્લી વખત છે કે તે કોઈ ફિલ્મમાં ટકલા અવતારમાં જોવા મળ્યો ચે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

શાહરૂખે કહ્યું, "હું ટકલો થઈ ગયો છું અને આ એકી એવી વસ્તુ છે જે મેં મારા જીવનમાં પહેલા ક્યારેય પણ નથી કરી. આ પહેલી અને છેલ્લી વખત છે જ્યારે હું ટકલો થયો છું. જુઓ હું તમારા બધા માટે ટકલો પણ થઈ ગયો છું. તો આ વસ્તુનું માન રાખીને ફિલ્મ જોવા જતા આવજો. પછી ફરી તક મળે કે ન મળે મને ટકલો જોવાની."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ