બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / sex racket in spa center of barmer foreigner girls arrested prostitution

સેક્સ રેકેટ / રાજસ્થાનમાં સેક્સ વર્કર બનેલી ગુજરાતી છોકરી કોણ? મોજ-શોખથી ગઈ કે ફરજ પડાઈ? પોલીસે કર્યો ખુલાસો

Hiralal

Last Updated: 06:23 PM, 15 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના બાલોતરાના વિસ્તારમાં સ્પાની આડમાં જે વૈશ્યાવૃતિનું રેકેટ ઝડપાયું છે તેમાં એક સુરતની છોકરી હોવાનું પણ સામે આવ્યું છે.

  • રાજસ્થાનના બાલોતરામાં ઝડપાયું સેક્સ રેકેટ
  • સેક્સ રેકેટમાં 1 ગુજરાતી છોકરી પણ નીકળી
  • સુરતની હોવાનો ડીએસપીનો ખુલાસો
  • મોજ-શોખ માટે ગંદુ કામ કરતી હોવાનું પણ કહેવાયું 

રાજસ્થાનના બાલોતરામાં નવરાત્રીની પૂર્વ સંધ્યાએ એટલે કે શનિવારે વિદેશી છોકરીઓનું જે સેક્સ રેકેટ ઝડપાયું હતું તેમાં એક સુરતની છોકરી પણ સામેલ છે. બાલોતરા પોલીસે સુરતની છોકરી સાથે 16 લોકોની ધરપકડ કરી છે જેમાં 9 વિદેશી છોકરીઓ, 1 સુરતી અને બાકીના દલાલો, સ્પા સંચાલક સહિતના બીજા સામેલ છે.

શું બોલ્યાં પચપદરા ડીએસપી ભૂપેન્દ્ર ચોધરી
 બાલોતરાના પચપદરા ડીએસપી ભૂપેન્દ્ર ચોધરી આ અંગે બોલતાં એવું કહ્યું કે પકડાયેલી 9 યુવતીઓ થાઈલેન્ડની રહેવાસી છે અને એક સુરતની છે. બાલોતરામાં રહેતો હોટલ સંચાલક વિક્રમપુરી ઉર્ફે વિક્કી વિદેશની યુવતીઓને દેહવ્યાપાર માટે બોલાવી અને સોશિયલ મીડિયા દ્વારા ગ્રાહકોને ફોટા મોકલીને દેહવ્યાપારનો ધંધો ચલાવતો હતો. સાથી હોટલમાં વિદેશી યુવતીઓ સાથે ગ્રાહકોને દારૂ પીરસવામાં આવતો હતો જે પોલીસે ઝડપી લીધો છે. પોલીસે હોટલ સંચાલક વિરુદ્ધ એક્સાઈઝ એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

ગુજરાતી છોકરી કેમ બની સેક્સ વર્કર 
રાજસ્થાનના બાલોતરાના સેક્સ રેકેટમાં જે છોકરી ઝડપાઈ છે તે સુરતની છે. આ છોકરી મોજ-મજા કરવા માટે ગંદું કામ કરતી હોવાનું પણ મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે. સુરતની કહેવાતી છોકરી વૈશ્યાવૃતિ માટે રાજસ્થાન ગઈ હોવાનું પણ કહેવાય છે. જોકે હાલમાં તેની ઓળખ ગુપ્ત રખાઈ છે. પોલીસે તેની પૂછપરછ શરુ કરી છે. હોટલમાંથી દારૂ સહિત અનેક વાંધાજનક વસ્તુઓ પણ મળી આવી હતી. ડીએસપી ભૂપેન્દ્ર સિંહે જણાવ્યું કે પકડાયેલી 9 યુવતીઓ થાઈલેન્ડની રહેવાસી છે અને એક સુરતની છે. બાલોતરામાં રહેતો હોટલ સંચાલક વિક્રમપુરી ઉર્ફે વિક્કી વિદેશની યુવતીઓને દેહવ્યાપાર માટે બોલાવી અને સોશિયલ મીડિયા દ્વારા ગ્રાહકોને ફોટા મોકલીને દેહવ્યાપારનો ધંધો ચલાવતો હતો. સાથી હોટલમાં વિદેશી યુવતીઓ સાથે ગ્રાહકોને દારૂ પીરસવામાં આવતો હતો જે પોલીસે ઝડપી લીધો છે. પોલીસે હોટલ સંચાલક વિરુદ્ધ એક્સાઈઝ એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

કેવી રીતે ઝડપાયું સેક્સ રેકેટ 
પોલીસે રેડ કરી ત્યારે સ્પા સેન્ટરમાં બનેલા રૂમમાં યુવતીઓ અને યુવકો વાંધાજનક સ્થિતિમાં હતા. જેમાં 10 વિદેશી યુવતીઓ પણ હતી. આ કેસમાં પોલીસે સ્પા સંચાલક વિક્રમપુરીની ધરપકડ કરી લીધી છે. તપાસમાં બહાર આવ્યું છે કે સ્પા સંચાલકો વિદેશી દેશો સાથે 3 થી 5 હજાર રૂપિયામાં સોદો કરતા હતા અને પછી તેમને ટૂરિસ્ટ વિઝા પર ભારત લાવતા હતા. આ માહિતી મળતાં બાલોતરા એસપી હરિશંકરના નિર્દેશ હેઠળ ડીએસપી ભૂપેન્દ્ર ચૌધરીએ નકલી ગ્રાહક તરીકે કોન્સ્ટેબલને સ્પા સેન્ટરમાં મોકલ્યો હતો. આ પછી પોલીસે ઘટના સ્થળેથી 10 યુવતીઓ સહિત 16 લોકોને પકડી પાડ્યા હતા. ડીએસપી ભૂપેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે સ્પા સેન્ટરમાં યુવતીઓ દ્વારા અનૈતિક કામ કરવામાં આવી રહ્યું હોવાની માહિતી પોલીસને મળી હતી. આ પછી, અમે એક સૈનિકને ડમી ગ્રાહક તરીકે મોકલ્યો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ