બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Seizure of heroin drugs continues in Kutch

કાર્યવાહી / કોણ લાવે છે? કચ્છમાંથી લાખોની કિંમતનું હેરોઈન ઝડપાયું, SOG અને LCBનું ઓપરેશન, એકની ધરપકડ

Dinesh

Last Updated: 11:08 PM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છના ગાગોદર વિસ્તારમાંથી પૂર્વ કચ્છ SOG અને LCBએ હેરોઇન ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી લીધો છે

  • કચ્છમાં હેરોઇન ડ્રગ્સ ઝડપાવવાનો સિલસિલો યથાવત 
  • પૂર્વ કચ્છ પોલીસે ઝડપી લીધો ડ્રગ્સનો જથ્થો
  • ગાગોદર વિસ્તારમાંથી ઝડપાયું હેરોઇન ડ્રગ્સ 

રાજ્યમાં વકરતા ડ્રગ્સના દુષણને નાથવા પોલીસ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કચ્છમાંથી ફરીવાર હેરોઇન ડ્રગ્સ ઝડપાયો છે. ગાગોદર વિસ્તારમાંથી પૂર્વ કચ્છ પોલીસે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે.  

અંદાજે 16 લાખ કિંમતનો ડ્રગ્સ
પૂર્વ કચ્છ SOG અને LCBએ હેરોઇન ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી લીધો છે તેમજ ઝડપાયેલા આરોપી પાસેથી હેરોઇન ડ્રગ્સની રૂપિયા કિંમત 16 લાખ હોવાનો અંદાજ છે. વિગતો મુજબ ગાગોદર વિસ્તારમાંથી આરોપી ડ્રગ્સ સાથે ઝડપાયો છે. 

આરોપીની તસવીર

અગાઉ વડોદરામાંથી ઝડપાયું હતું
થોડા દિવસ અગાઉ વડોદરા SOG પોલીસ પેટ્રોલિંગમાં હતી તે વેળા ડ્રગ્સ મામલે પોલીસને કાને વાત પડી હતી. જેને લઈને કારેલીબાગ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. આ વેળાએ સાજીદ અલી પઠાણ નામનો શખ્સ શંકાસ્પદ હાલતમાં ઝડપાયો હતો. જેને લઈને પોલીસે તેની તલાશી હાથ ધરતા આરોપી સાજીદ અલી પઠાણના કબ્જામાંથી 54.22 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. જેને લઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. આથી SOG પોલીસે 5.42 લાખની કિંમતના ડ્રગ્સ આ જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી હતી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ