બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / SEBI extended Deadline For Demat Nomination till 30 sept

બિઝનેસ / આધાર-પાન લિંક રાહત બાદ હવે ડિમેટ એકાઉન્ટ હોલ્ડર્સ માટે ગુડ ન્યૂઝ, SEBIએ લંબાવી નોમિનેશનની તારીખ

Vaidehi

Last Updated: 07:00 PM, 28 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Deadline For Demat Nomination:સેબીએ ટ્રેડિંગ અને ડીમેટ ખાતા ધરાવનારા હાલનાં રોકાણકારોનાં નામાંકનનાં વિકલ્પને અપડેટ કરવાની સમયસીમા 30 સપ્ટેમ્બર સુધી વધારી છે.

  • SEBIએ  ટ્રેડિંગ અને ડીમેટધારકોને આપી ખુશખબર
  • નામાંકનનાં વિકલ્પને અપડેટ કરવાની સમયસીમા વધારી
  • 31 માર્ચની જગ્યાએ 30 સપ્ટેમ્બર સુધી કરવાનું છે અપડેટ

માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા SEBIએ ટ્રેડિંગ અને ડિમેટ ખાતા રાખનારા હાલનાં રોકાણકારોનાં નોમિનેશનનાં વિકલ્પને અપડેટ કરવાની સમય સીમાને 31 માર્ચથી વધારીને 30 સપ્ટેમ્બર કરી છે. બજાર નિયામકે આ નિર્ણય સ્ટેકહોલ્ડર્શથી મળેલા અભિપ્રાયો અને જેમાં નામાંકનને અપડેટ નથી કરવામાં આવ્યાં તેવા ટ્રેડિંગ ડિમેટ ખાતાઓનાં આંકલનનાં આધારે લીધો છે .

નામાંકન કરવા માટે 6 મહિના એક્સટ્રા
હવે રોકાણકારો પાસે નામાંકન કરવા માટે વધુ 6 મહિનાનો સમય છે. જે ખાતાઓમાં નામાંકન પર કોઈ અપડેટ નથી તેમને 30 સપ્ટેમ્બર પછી ટ્રેડિંગ અને ડેબિટ માટે બંધ કરી દેવામાંઆવશે. રોકાણકારોની પાસે નામાંકનથી બહાર નિકળવાનો પણ વિકલ્પ છે. સ્ટોક બ્રોકર્સને પણ નામાંકનને અપડેટ કરવા માટે પોતાના ગ્રાહકોને સૂચના આપવા માટે કહેવામાં આવ્યું છે.

બ્રોકર્સે જમા કરવી પડશે રિપોર્ટ
આ સિવાય સ્ટોક એક્સચેન્જો અને ડિપોઝિટરીને માસિક આધાર પર એક રિપોર્ટ જમા કરવા માટે કહેવામાં આવ્યું છે. આ રીતે પહેલી રિપોર્ટ 7 મે સુધી અને પ્રત્યેક મહિનાનાં અંતમાં 7 દિવસોની અંદર જમા કરવાની થશે. આ પહેલાં સોમવારે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડે એ સ્ટોક બ્રોકર્સને ચેતવણી આપી હતી જે પોતાના ગ્રાહકોની પરવાનગી વિના તેમને નામાંકનથી બહાર કરી રહ્યાં હતાં. તેમને કહેવામાં આવ્યું કે ટ્રેડિંગ સાથે જોડાઈને જે પણ આ પ્રકારનું કામ કરી રહ્યાં છે તેમને ગંભીરતાથી જોવામાં આવી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ