બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / science still does not have the cure for these diseases

સ્વાસ્થ્ય / આ ત્રણ બીમારીઓનો ઈલાજ વિજ્ઞાન પાસે પણ નથી! એકવાર થઈ જાય પછી જિંદગીભર પરેશાન થાય છે લોકો

Bijal Vyas

Last Updated: 10:19 AM, 12 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંધિવા થવાનો રોગ ભારતમાં બહુ જ સામાન્ય છે. તમારા પરિવારમાં કે તમારી આસપાસ ગાઠો થતી હોય તેવા અનેક દર્દી જોવા મળશે. આ બીમારી પગના હાડકામાં સોજો આવવાના કારણે થાય છે.

  • અસ્થમાની બીમારીમાં શ્વાસની નળીઓમાં બળતરા, નળીઓ સુકાઇ જાય અથવા તેમાં સોજો આવે 
  • અલ્જાઇમર એટલે ભૂલવાની બીમારી
  • સંધિવા પગના હાડકામાં સોજો આવવાના કારણે થાય છે

છેલ્લા કેટલાક વર્ષોમાં વિજ્ઞાને ઘણી શોધ ખોળ કરી લીધી છે. ખાસ કરીને ચિકિત્સાના ક્ષેત્રમાં આધુનિક ટેક્નિકમાં નવી ક્રાંતિ પેજા કરી છે. પરંતુ શું વિજ્ઞાન એટલી ઉપલબ્ધિ હાસિલ કરી છે કે તેની પાસે દરેક બીમારીનો ઇલાજ છે. પરંતુ છંતા એવી અનેક બીમારીઓ છે કે અનેક લોકોને થઇ રહી છે પરંતુ આજે પણ વિજ્ઞાન પાસે તેનો કોઇ ઇલાજ નથી. મેડિકલ સાયન્સ એટલુ આધુનિક હોવા છતા આજ સુધી આ બીમારીઓના ગ્રોથને જ અમુક હદ સુધી રોકી શકાય છે. પરંતુ તેની સંપૂર્ણ રીતે ખતમ કરી શકાતી નથી. તો આવો જાણીએ કે એવી કઇ બીમારીઓ છે આજે પણ તમને થઇ જાય તો તે ઠીક થઇ શકતી નથી. 

પહેલા ક્રમે છે અસ્થમા
આજે આ પ્રદૂષિત વાતાવરણમાં તમને અસ્થમાના દર્દી તમારી આસપાસ જોવા મળશે. ઘણા પરિવારમાં જ અસ્થમાના એક દર્દી હોય છે. જ્યારે શ્વાસની નળીઓમાં બળતરા, નળીઓ સુકાઇ જાય અથવા તેમાં સોજો આવે તેવી સ્થિતિમાં વ્યક્તિને અસ્થમાની બીમારી થાય છે. જો કોઇ વ્યક્તિને આ બીમારી છે તો તેનામાં લાડ વધુ બને છે અને તેને શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવાય છે. ત્યાં જ તે રોજબરોજના કામ કરવામાં ઘણી તકલીફ પડે છે. ઘણી વખત આ બીમારીમાં જાનલેવા હુમલો થાય છે. તમને જાણીને નવાઇ લાગશે કે મેડિકલ સાયન્સના આટલા આધુનિક હોવા છંતા પણ આજ સુધી કોઇ સારવાર સફળ રીતે શોધી શક્યુ નથી. જોકે  અમુક દવાઓ અને ટ્રીટમેન્ટથી આ બીમારીને રોકી શકાય છે. પરંતુ સંપૂર્ણ રીતે ઠીક કરી શકાતુ નથી. 

બીજા ક્રમે છે અલ્જાઇમર
આ એક એવી બીમારી છે. જે બહુ ઓછા લોકોમાં જોવા મળે છે. સામાન્ય રીતે આ બીમારી વૃદ્ધોમાં જોવા મળે છે. અલ્જાઇમર એટલે ભૂલવાની બીમારી. આ બીમારી જે વ્યક્તિને થાય છે તે પોતાની જીંદગીમાં ઘણી વસ્તુઓને ભૂલવા લાગે છે. ધીમે ધીમે તેની યાદશક્તિ પણ નબળી થતી જાય છે. મોટાભાગના કેસમાં જોવા મળ્યું છે. આ બીમારીના દર્દી 60 વર્ષથી વધુ ઉંમરના હોય છે. આ બીમારીને હજી સુધી કોઇ સફળ ઇલાજ મળ્યુ નથી. આ બીમારીમાં વ્યક્તિના બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને ખરાબ લાઇફસ્ટાઇલના કારણે થાય છે. 

ત્રીજા ક્રમે છે સંધિવા 
સંધિવા થવાનો રોગ ભારતમાં બહુ જ સામાન્ય છે. તમારા પરિવારમાં કે તમારી આસપાસ ગાઠો થતી હોય તેવા અનેક દર્દી જોવા મળશે. આ બીમારી પગના હાડકામાં સોજો આવવાના કારણે થાય છે. જે વ્યક્તિને આ બીમારી હોય છે તેને શરીરમાં દુખાવો અને ચુસ્તતાની સમસ્યા રહે છે. આ બીમારીની સૌથી ખરાબ વાત એ છે કે આ બીમારી ઉંમર વધવાની સાથે વધુ ગંભીર થવા લાગે છે. સંધિવાના અનેક પ્રરકાર બોય છે. જો કે આ રોગનો કોઇપણ પ્રકારનો ઇલાજ આધુનિક વિજ્ઞાન પાસે નથી, જો તમે પણ સંધિવાથી પીડિત છો તો ફક્ત આ રોગને રોકી શકવા માટે દવા અને ઓપરેશન થઇ શકે છે પરંતુ તેને મૂળથી ખતમ કરી શકાતો નથી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ