બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Save this 27-page cheat sheet: Wedding invitations with cybercrime messages will prevent your loss

ગજબ આઇડિયા / 27 પેજની આ કંકોત્રી સાચવીને રાખજો: લગ્નના આમંત્રણ સાથે સાયબર ક્રાઈમના મેસેજ અટકાવશે તમારું નુકસાન

Priyakant

Last Updated: 09:53 AM, 24 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસકર્મીએ ડિજિટલ કંકોત્રીમાં સાયબર ક્રાઇમના અનેક સૂત્રો લખી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો

  • અમરેલીના પોલીસકર્મીએ પોતાના લગ્નની અનોખી લગ્નની કંકોત્રી બનાઈ
  • સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા નયન સાવલિયાની અનોખી પહેલ
  • ડિજિટલ કંકોત્રીમાં સાયબર ક્રાઇમના અનેક સૂત્રો 
  • સાયબર ક્રાઇમ વિશે લોકોને જાગૃત કરવા પોલીસ કર્મીની અનોખી પહેલ
  • લગ્ન કંકોત્રીમાં સાયબર ક્રાઇમ અંગે તમામ માહિતીઓનો સમાવેશ

રાજ્યમાં હાલ સાયબર ક્રાઇમની વધતી જતી ઘટનાઓ વચ્ચે હવે અમરેલીના એક પોલીસકર્મીએ સરાહનીય પહે લ કરી છે. વાત જાણે એમ છે કે, એક પોલીસકર્મીએ પોતાના લગ્નની અનોખી કંકોત્રી બનાવી છે. જોકે એમા ખાસ વાત એ છે કે, પોલીસકર્મીએ ડિજિટલ કંકોત્રીમાં સાયબર ક્રાઇમના અનેક સૂત્રો લખી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. 

પોલીસકર્મીની ડિજિટલ કંકોત્રી

અમરેલીમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નયન સાવલિયાએ એક અનોખી પહેલ કરી છે. વિગતો મુજબ આગામી 07-02-2023ના રોજ લગ્ન છે. અમરેલી હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા ધારા સાથે નયન સાવલિયા લગ્ન નક્કી થયા છે. જોકે લગ્નની ડિજિટલ કંકોત્રીમાં લોકોને સાયબર ક્રાઇમ અંગે જાગૃત કરવા અનોખી પહેલ કરી હતી.

પોલીસકર્મીની ડિજિટલ કંકોત્રી

નયન સાવલિયાએ પોતાના લગ્નની ડિઝિટલ કંકોત્રીમાં સાયબર ક્રાઇમના અનેક સૂત્રો લખી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. આ સાથે ડિઝિટલ કંકોત્રીમાં સાયબર ક્રાઇમ અંગે તમામ માહિતીઓનો સમાવેશ કરાયો છે. 

પોલીસકર્મીની ડિજિટલ કંકોત્રી

સાયબર ક્રાઇમથી લોકોને જાગૃત કરવા અનોખી પહેલ
અમરેલીમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નયન સાવલિયાએ પોતાના લગ્નની ડિઝિટલ કંકોત્રીથી લોકોને સાયબર ક્રાઇમ અંગે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. લગ્ન કંકોત્રીમાં સાયબર ક્રાઇમ એટલે શું ? સાયબર ક્રાઇમના પ્રકારો, સોશિયલ મીડિયા સંબધિત ફ્રોડ, ઇ-મેઈલ સ્પૂફિંગ, સાયબર ક્રાઇમની મોડસ ઓપરેન્ડી, ઇન્સ્ટન્ટ લોન એપ ફ્રોડ, બનાવટી લિન્ક, ફેક કોલ, ઓનલાઈન સેલિંગ પ્લેટફોર્મ, કસ્ટમર ક્રેર ફ્રોડ અને સાયબર ક્રાઇમથી બચવા લોકોએ શું-શું કરવું જોઈએ તેની માહિતી આપી છે. 

પોલીસકર્મીની ડિજિટલ કંકોત્રી

પોલીસવડા સહિતનાએ જવાનની પ્રશંસા કરી 
અમરેલીના સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીની અનોખી લગ્ન કંકોત્રીના ઠેર-ઠેર વખાણ થઈ રહ્યા છે. મહત્વનું છે કે, સાયબર ક્રાઇમ વિશે લોકોને જાગૃત કરવા  27 પેજની ડિજિટલ લગ્ન કંકોત્રીમાં સાઇબર ક્રાઇમના અનેક સૂત્રો લખ્યા છે.

પોલીસકર્મીની ડિજિટલ કંકોત્રી

સાયબર ક્રાઇમને લગતી માહિતીઓ જોડી લોકો સુધી સંદેશો પહોંચે તે માટે એક અનોખી પહેલ કરનાર નયન સાવલિયાના આ પ્રયાસને અમરેલી પોલીસવડા સહિત પોલીસ અધિકારીઓ પ્રશંસા કરી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ