બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / satya nadella son death due to cerebral palsy

દુઃખદ / માઇક્રોસોફ્ટના CEO સત્યા નડેલાના દીકરાનું માત્ર 26 વર્ષની વયે નિધન, આ ગંભીર બીમારી કારણભૂત

Mayur

Last Updated: 12:57 PM, 1 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટના મુખ્ય અધિકારી સત્યા નાદેલાનાં 26 વર્ષીય દીકરા Zain Nadella નું નિધન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે.

  • સત્યા નડેલાના દીકરાનું 26 વર્ષની ઉંમરે નિધન 
  • સેરેબ્રલ પાલ્સીથી પીડાતો હતો દીકરો zain Nadella 
  • ભારતીયવંશી સત્યા માઇક્રોસોફ્ટના CEO 

Satya Nadella ના દીકરાનું નિધન 

સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટના મુખ્ય અધિકારી સત્યા નાદેલા કે જે ભારતમાં જન્મેલા છે તેઓના 26 વર્ષીય દીકરાના નિધનના સમાચાર સામે આવ્યા છે. 

આ સમાચારથી ટેક જગતમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે. એકદમ યુવાન વયે સેરેબ્રલ પાલ્સીના કારણે દુર્લભ બીમારીથી નિધન થયું હતું. 

જન્મથી જ હતી ગંભીર બીમારી 

ઉલ્લેખનીય છે કે Microsoft CEO સત્યા નડેલાના દીકરાને બાળપણથી સેરેબ્રલ પાલ્સી નામની ગંભીર બીમારી હતી જેના કારણે તેનું નિધન થયું છે. 

કંપની દ્વારા આપવામાં આવી  માહિતી
કંપનીએ આ અંગે કર્મચારીઓને ઈમેલ દ્વારા જાણ કરી છે. સોફ્ટવેર કંપનીએ તેના એક્ઝિક્યુટિવ સ્ટાફને ઈમેલ દ્વારા જાણ કરી હતી કે ઝૈનનું નિધન થયું છે. આ સંદેશમાં અધિકારીઓને તેના પરિવાર માટે પ્રાર્થના કરવાનું કહેવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે 2014માં CEOની ભૂમિકા સંભાળ્યા બાદથી, સત્ય નડેલા ડિસેબીલીટી ધરાવતા યુઝર્સ વધુ સારી રીતે સેવા આપવા માટે ઉત્પાદનો ડિઝાઇન કરવા પર ભાર આપી રહ્યા છે.

ચિલ્ડ્રન્સ હોસ્પિટલના સીઈઓ જેફ સ્પિરિંગે તેના બોર્ડને એક સંદેશમાં લખ્યું હતું કે, "ઝાયનને સંગીતની સારી પકડ હતી. તેનું તેજસ્વી સ્મિત અને તે તેના પરિવાર અને પ્રિયજનો માટે જે આનંદ લાવ્યો તે તેને યાદ રહેશે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ