બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / saptahik rashifal know your weekly horoscope 15 to 21 may 2023 these zodiac signs will be lucky in love life

સાપ્તાહિક રાશિફળ / આ રાશિના જાતકોની લવલાઈફમાં આવશે રોનક, કરિયરમાં મળશે સફળતા, જાણો કેવું રહેશે અઠવાડિયુ

Manisha Jogi

Last Updated: 09:13 AM, 14 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મે મહિનાના ત્રીજા સપ્તાહમાં કેટલાક ગ્રહો સાથે આવતા યુતિનું નિર્માણ થઈ રહ્યું છે. આ દરમિયાન કેટલીક રાશિઓ પર સારો પ્રભાવ જોવા મળશે.

  • કેટલીક રાશિઓ પર સારો પ્રભાવ જોવા મળશે
  • પૈસા, કરિઅર અને લવ લાઈફના મામલે લકી સાબિત થશે
  • જાણો સાપ્તાહિક રાશિફળ

15મેથી નવા સપ્તાહની શરૂઆત થઈ રહી છે. મે મહિનાના ત્રીજા સપ્તાહ (15 થી 21 મે)ની શરૂઆતમાં અનેક ગ્રહોનું ગોચર અને નક્ષત્ર પરિવર્તન થશે. આ દરમિયાન કેટલાક ગ્રહો સાથે આવતા યુતિનું નિર્માણ થઈ રહ્યું છે. આ દરમિયાન કેટલીક રાશિઓ પર સારો પ્રભાવ જોવા મળશે. આ દરમિયાન કઈ રાશિના જાતકો પૈસા, કરિઅર અને લવ લાઈફના મામલે લકી સાબિત થશે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

મેષ- 
મેષ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ શુભ સાબિત થશે. ઓફિસમાં તમારું મહત્ત્વ વધશે. તમે જે પણ કામ કરશો તે કામની સરાહના કરવામાં આવશે. તમે મનથી ખુશ રહેશો અનેક તક પ્રાપ્ત થશે. મિત્રોનો સહયોગ મળશે. પ્રેમ સંબંધ મધુર થશે. 

વૃષભ-
વૃષભ રાશિના જાતકો માટે મે મહિનાનું ત્રીજુ સપ્તાહ શુભ સાબિત થશે. આ દરમિયાન માન અને સમ્માનમાં વૃદ્ધિ થશે, આકસ્મિક નાણાંકીય લાભ થઈ શકે છે. જે પણ કામ અટકેલા છે, તે કામ પૂર્ણ થશે. પારિવારિક જીવન સુખમયી રહેશે. સારા સમાચાર મળી શકે છે. 

કન્યા-
કન્યા રાશિના જાતકો માટે મે મહિનાનું ત્રીજુ સપ્તાહ નવી સોગાત લઈને આવશે. તમે જે પણ યોજના બનાવી છે, તે સફળ થશે. પરિવારજનો સાથે જે પણ મનભેદ ચાલી રહ્યો છે, તે પૂર્ણ થશે. અપરિણીત લોકો માટે નવા પ્રસ્તાવ આવી શકે છે. 

તુલા- 
તુલા રાશિના જાતકોને આ સપ્તાહમાં ભાગ્યનો સાથ મળી શકે છે. તમારા કામમાં જે પણ અડચણ આવી રહી છે, તે અડચણ સમાપ્ત થશે. વૈવાહિક જીવનમાં ચાલી રહેલ તણાવ દૂર થશે. 

મીન-
મીન રાશિના જાતકો માટે મે મહિનાનું ત્રીજુ સપ્તાહ શુભ સાબિત થશે. અચાનક ધન લાભ થવાનો યોગ બની શકે છે. આ સપ્તાહે તમારે વધુ મહેનત કરવી પડી શકે છે, જેનું તમને ફળ પ્રાપ્ત થશે. આર્થિક સફળતાનો યોગ બની રહ્યો છે. તમારું વૈવાહિક જીવન સુખમયી રહેશે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ