બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Sanjay Singh, an armyman from Nakodia village in Himmatnagar, became the trainer

દેશવીર / દેશ માટે સાચા અર્થમાં સેવા કરતા હિંમતનગરના આર્મીમેન સંજયસિંહ, 500થી વધુ યુવાનોની સેનામાં કરાવી ભરતી

Shyam

Last Updated: 10:25 PM, 14 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાણો કોણ છે હિંમતનગરના નાકોડિયા ગામના સંજયસિંહ કે, જેમણે 2021 આવતા સુધીમાં તેણે ગ્રામ્યકક્ષાએથી 500 જેટલા યુવાનો અને યુવતીઓને ટ્રેન કરીને માભોમની રક્ષાકાજે મોકલ્યા

  • હિંમતનગરના જવાનની હિંમતને સલામ
  • દેશની રક્ષા માટે 500 યુવાનોને ટ્રેન કર્યા 
  • સેનામાં વધુ યુવાનો જોડાય તેવા પ્રયાસ 

આઝાદીના અમૃત મહોત્વની ઉજવણી થઈ રહી છે. તેવામાં દેશ પાસેથી કશું ન લઈને દેશને શું આપી શકાય.. તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ હિંમતનગરના નાનકડા એવા ગામનો જવાન છે.. જે 2011માં સેનામાં પીટીઆઈ તરીકે તો જોડાયો જ.. પરંતુ 2021 આવતા સુધીમાં તેણે ગ્રામ્યકક્ષાએથી 500 જેટલા યુવાનો અને યુવતીઓને ટ્રેન કરીને માભોમની રક્ષાકાજે મોકલ્યા છે.. ત્યારે કોણ છે આ યુવાન અને કેવી છે તેની કામગીરી આવો જોઈએ આ રિપોર્ટમાં..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ