બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / sania reacted on video where indian fans called shoeb jijaji

વાયરલ / VIDEO : INDvsPAK મૅચમાં ભારતીય દર્શકોએ શોએબ મલિક સાથે કરી એવી હરકત, પત્ની સાનિયાએ આપ્યું જોરદાર રિએક્શન

Kinjari

Last Updated: 05:27 PM, 27 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાએ હાલમાં જ ઇન્ડિયા પાકિસ્તાનની મૅચનો એક વીડિયો શૅર કર્યો છે. જે ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

  • સાનિયા મિર્ઝાએ શૅર કર્યો વીડિયો
  • ભારતીય દર્શકો શોએબને જીજાજી કહી રહ્યાં છે
  • લોકોએ શોએબને જીજાજી જીજાજી કહીને સંબોધ્યો

ભારત હાર્યું મૅચ
પાકિસ્તાન અને ઇન્ડિયા વચ્ચે મૅચ રમાઇ હતી જેમાં ભારત ખુબ ખરાબ રીતે હાર્યું હતું પરંતુ એક રસપ્રદ વાત પણ બની હતી. જ્યારે પાકિસ્તાન ફિલ્ડીંગ ભરી રહ્યું હતુ ત્યારે પાકિસ્તાની ક્રિકેટર અને સાનિયાના પતિ શોએબ મલિક બાઉન્ડ્રી પર પહોંચી ગયો હતો. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sania Mirza (@mirzasaniar)

 

ભારતીય ફેન્સ થયા એક્સાઇટેડ
શોએબને બાઉન્ડ્રી પર જોઇને ફેન્સ એક્સાઇટેડ ખઇ ગયા હતા અને જીજા-જી જીજા-જીની બૂમો પાડવા લાગ્યા હતો. તમને જણાવી દઇએ કે ભારતની દીકરી સાનિયા મિર્ઝાએ શોએબ સાથે લગ્ન કર્યા છે જેના કારણે લોકો તેને જીજાજી કહી રહ્યાં હતા. 

 સાનિયાએ શૅર કર્યો વીડિયો
આ વાયરલ વીડિયોને સાનિયા મિર્ઝાએ શૅર કર્યો હતો અને જોરદાર રિએક્શન આપ્યું હતું. સાનિયાએ વીડિયો શૅર કરીને દિલ અને જોરદાર હસવાવાળા ઇમોજી શૅર કર્યા હતા. તેના આ રિએક્શન બાદ સાફ સાબિત થાય છે કે તેને આ વીડિયો ખૂબ પસંદ આવ્યો હતો. આ કપલની ખાસ વાત તે છે તે બંનેના લગ્ન ભલે થઇ ગયા હોય પરંતુ બંનેનું દિલ પોત પોતાના દેશ માટે જ ધડકે છે. 

 

 

પોતાના દેશ માટે રમે છે
પર્સનલ લાઇફથી અલગ જ્યારે બંને રમતના મેદાનમાં ઉતરે છે ત્યારે માત્ર પોતાના દેશ માટે જ રમે છે. શોએબ જ્યાં એક સફળ પાકિસ્તાની પ્લેયર છે તો સાનિયાએ ભારતને ટેનિસની દુનિયામાં એક અનોખું સ્થાન અપાવ્યું છે. સાનિયા અને શોએબનો એક દિકરો પણ છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ