બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Salman Khan's VIDEO leak from the sets of Tiger-3, fans shocked after watching 'Bhaijaan' swag

બોલિવુડ / Tiger-3 ના સેટ પરથી સલમાન ખાનનો VIDEO લીક, ફેન્સ જોતા જ રહી ગયા 'ભાઇજાન'નો સ્વેગ

Megha

Last Updated: 12:45 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાયરલ વીડિયોમાં સલમાન ખાન કાળા પઠાણી કુર્તા પહેરીને કેટલાક લોકોની વચ્ચે બેઠો છે અને સિગારેટનો ધુમાડો ઉડાવતા જોવા મળી રહ્યો છે.

  • હવે સલમાન ખાન આગામી ફિલ્મ 'ટાઈગર 3'માં વ્યસ્ત છે
  • આ બધા વચ્ચે સલમાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો 
  • વાયરલ વીડિયોમાં સલમાન ખાન સિગારેટનો ધુમાડો ઉડાવતા જોવા મળ્યો 

બોલિવૂડના મેગાસ્ટાર સલમાન ખાન ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'ને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ જ છવાયેલા રહ્યા છે અને હવે સલમાન ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન રિલીઝ થયા બાદ આગામી ફિલ્મ 'ટાઈગર 3'માં વ્યસ્ત છે. એવામાં આ બધા વચ્ચે સલમાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં 'ભાઈજાન' પઠાણી કુર્તા પહેરીને ફૂલ સ્વેગમાં એક જગયા પર બેઠેલા જોવા મળે છે અને એ વાયરલ વીડિયોમાં સલમાન ખાનની સ્ટાઈલ જોઈને એમના ચાહકોને 440 વોલ્ટનો આંચકો લાગી રહ્યો છે.

વાયરલ વીડિયોમાં સલમાન ખાન કાળા પઠાણી કુર્તા પહેરીને કેટલાક લોકોની વચ્ચે બેઠો જોવા મળે છે અને એ સાથે જ આ વાયરલ વીડિયોમાં સલમાન ખાન સિગારેટનો ધુમાડો ઉડાડતા જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે હાલ સલમાન ખાનનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ સાથે સોશિયલ મીડિયા અનુસાર, સલમાન ખાનનો વાયરલ વીડિયો ઈદના દિવસનો છે, જ્યારે તે તેની આવનારી ફિલ્મ ટાઈગર 3ના સેટ પર પહોંચ્યો હતો. 

'કિસી કા ભાઈ કિસી કી જાન' બાદ સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 વર્ષ 2023માં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં કેટરિના કૈફ સલમાન ખાન સાથે જોવા મળશે. સાથે જ જણાવી દઈએ કે આ ફિલ્મ યશ રાજ બેનર હેઠળ બની રહી છે અને એ સાથે જ મહત્વની વાત એ છે કે શાહરૂખ ખાન યશ રાજ ફિલ્મ્સની સ્પાય યુનિવર્સ ફિલ્મ ટાઈગર 3માં કેમિયો કરતો જોવા મળશે. જણાવી દઈએ કે સલમાન ખાનની તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન લોકોને પસંદ આવી રહી છે. સલમાનની આ ફિલ્મે વર્લ્ડવાઈડ આશરે 100 કરોડથી વધુની કમાણી કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ