બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Salman Khan gift to fans about Dabangg 4, share the biggest update

મનોરંજન / દબંગ 4ને લઇ સલમાન ખાનની ફેન્સને ભેટ, જણાવી સૌથી મોટી અપડેટ, કહ્યું 'અરબાઝ અને હું...'

Megha

Last Updated: 11:10 AM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાનને ફિલ્મ 'દબંગ' પછી 'દબંગ ખાન' કહેવા લાગ્યા. હવે દર્શકો ફિલ્મના ચોથા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે સલમાન ખાને ફિલ્મને લઈને ફેન્સ સાથે અપડેટ શેર કર્યું છે.

બૉલીવુડમાં દબંગ ખાન તરીકે પ્રખ્યાત સલમાન ખાન તેના સ્ટારડમ માટે જાણીતા છે અને અભિનેતાની મજબૂત ફેન ફોલોઇંગ છે. સલમાનના ચાહકો હંમેશા તેની ફિલ્મોની રાહ જોતા હોય છે અને ખાસ કરીને 'દબંગ' ફ્રેન્ચાઇઝી સલમાન ખાનની સૌથી સફળ ફિલ્મોમાંની એક છે. 

Topic | VTV Gujarati

હવે એ વાત તો જાણીતી જ છે કે સલમાન ખાનને તેની ફિલ્મ 'દબંગ' પછી 'દબંગ ખાન' કહેવા લાગ્યા. દર્શકોને આ ફિલ્મ ખાસ પસંદ આવી હતી, ત્યારબાદ 'દબંગ 2' અને 'દબંગ 3'એ પણ દર્શકોના દિલ જીતી લીધા હતા. એવામાં હવે સલમાને તેની ફિલ્મ વિશે જણાવ્યું કે 'દબંગ 4' હજુ સુધી કેમ નથી બની અને આ ફિલ્મ ક્યારે બનશે તે પણ જણાવ્યું. સલમાને આપેલી આ અપડેટ સાંભળીને ચોક્કસપણે 'દબંગ' ફ્રેન્ચાઈઝીના ચાહકોને ખુશ થશે. 

સલમાન ખાન તેના ભાઈ અરબાઝ ખાન દ્વારા નિર્મિત ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમિંગ ફિલ્મ 'પટના શુક્લા'ના પ્રીમિયરમાં હાજરી આપી હતી, જ્યાં અભિનેતાને 'દબંગ 4' વિશે પૂછવામાં આવ્યું હતું. આના જવાબમાં સલમાન ખાને કહ્યું કે ખૂબ જ જલ્દી થશે, અમે બંને ભાઈઓ એક સ્ક્રિપ્ટ માટે લોક થઈ જઈએ એટલે ફિલ્મ બની જશે. અત્યારે તેઓ કંઈક બનાવવા માગે છે અને હું કંઈક બીજું બનાવવા માગું છું, પરંતુ જેવી સ્ક્રિપ્ટ ફાઈનલ થશે એ બાદ 'દબંગ 4' રિલીઝ થશે.' 

સલમાન ખાને શેર કર્યો નંબર, ફોન કે મેસેજ કરવા પર કોરોના સંક્રમિતોને ફ્રીમાં  આપી રહ્યો છે આ મોટી સુવિધા | Salman Khan distributing oxygen concentrators  for Corona patient ...

સલમાન ખાને સ્પષ્ટ કર્યું છે કે 'દબંગ 4' પર હજુ સંપૂર્ણ વિચારણા નથી થઈ રહી. અરબાઝ ખાન અને સલમાન બંને પોતપોતાના પ્રોજેક્ટમાં વ્યસ્ત છે અને જેમ જેમ તેઓ તેને પૂર્ણ કરે છે તેમ તેમ ભાઈઓ 'દબંગ 4'ની સ્ક્રિપ્ટ પર કામ કરશે. આ સાથે, 'પટના શુક્લા'ના સ્ક્રિનિંગમાં ફિલ્મ વિશે વાત કરતી વખતે, સલમાને તેના કલાકારોના વખાણ પણ કર્યા. ફિલ્મમાં રવિના ટંડન લીડ રોલમાં છે. 

વધુ વાંચો: કરીના કપૂર, કૃતિ અને તબ્બુની ફિલ્મ 'ક્રૂ' જોવા જેવી ખરી? પહેલા દિવસે આટલા કરોડ છાપ્યા

રવીના વિશે વાત કરતાં અભિનેતાએ કહ્યું કે મેં રવીના સાથે 'પત્થર કે ફૂલ' અને 'અંદાઝ અપના અપના' સહિત ત્રણથી ચાર ફિલ્મોમાં કામ કર્યું છે. હું તેને ઘણા સમથી ઓળખું છું, તેણે મારી સાથે પહેલી ફિલ્મ કરી હતી. હવે આટલા વર્ષો પછી અરબાઝ તેની સાથે કામ કરી રહી છે. તે ખૂબ જ સારી કલાકાર અને મિત્ર પણ છે. આ સાથે સલમાને  તેની પુત્રી રાશા થડાનીને પણ શુભેચ્છા પાઠવી હતી, જે અભિષેક કપૂરની ફિલ્મમાં અજય દેવગનના ભત્રીજા અમન દેવગનની સામે બોલિવૂડમાં તેના અભિનયની શરૂઆત કરવા માટે તૈયાર છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ