બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / salman khan dances during ganpati visarjan with sister arpita khan and brother in law

મનોરંજન / સલમાન ખાને ધૂમ-ધામથી કર્યું ગણપતી વિસર્જન, VIDEOમાં શાનદાર ડાન્સ કરતો જોવા મળ્યો દબંગ ખાન

Arohi

Last Updated: 12:57 PM, 22 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Salman Khan Dances During Ganpati Visarjan: બોલિવુડ અભિનેતા સલમાન ખાને ગુરૂવારે ખૂબ જ ધૂમ-ધામથી બાપ્પાનું વિસર્જન કર્યું. વિસર્જન પહેલા તેમણે પોતાની બહેન અર્પિતાની સાથે જોરદાર ડાન્સ પણ કર્યો.

  • સલમાન ખાને કર્યું ગણપતિ વિસર્જન 
  • બહેન અર્પિતા સાથે કર્યો જોરદાર ડાન્સ 
  • સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Shared post on

embed Instagram post

બોલિવુડ અભિનેતા સલમાન ખાને ઢોલ નગાડાની સાથે ગણપતિ બાપ્પાને વિદાય આપી. તેમણે જેટલી શાનદાર રીતે બાપ્પાનું સ્વાગત કર્યું હતું. તેટલી જ ધૂમધામથી તેમણે તેમનું વિસર્જન પણ કર્યું. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Shared post on

embed Instagram post

આ વીડિયોમાં સલમાન ખાન પોતાની બહેન અર્પિતા સાથે નાચતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તે પોતાના પિતા સલીમ ખાન સાથે બાપ્પાની આરતી કરતા પણ જોવા મળી રહ્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Shared post on

embed Instagram post

આ સેલેબ્સ પણ રહ્યા હાજર
સલમાન ઉપરાંત આયુષ શર્મા, અરબાઝ ખાન, સોહેલ ખાન, જેનેલિયા ડિસૂઝા, રિતેશ દેશમુખ, પુલકિત સમ્રાટ, યુલિયા વંતૂર સહિત ઘણા અન્ય સેલેબ્સ પણ ગણપતિ બાપ્પાની વિદાયના કાર્યક્રમમાં શામેલ થયા હતા. જ્યાં અન્ય સેલેબ્સ ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યા ત્યાં જ સલમાન ખાન બ્લૂ રંગની ટી-શર્ટ અને બ્લેક કલરના પેન્ટમાં જોવા મળ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ