બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / ruturaj gaikwad broke virat kohlis highest individual scores for india

ક્રિકેટ / T20 પર રાજ કરવા આવી ગયો છે ઋતુરાજ: એક જ મેચમાં હાંસલ કરી બે ઉપલબ્ધિ, રેકૉર્ડ તોડીને કોહલી કરતાં પણ આગળ નીકળી ગયો

Arohi

Last Updated: 02:33 PM, 29 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ruturaj Gaikwad Scores:ગાયકવાડ બ્લૂ ટીમ માટે ટી20માં વ્યક્તિગત સૌથી મોટી ઈનિંગ રમનાર બીજા બેટ્સમેન બની ગયા છે. એક ખાસ મામલામાં તેમણે કોહલીને પાછડ છોડ્યો છે.

  • ઋતુરાજ ગાયકવાડનો ખાસ રેકોર્ડ 
  • એક જ મેચમાં હાંસલ કરી બે ઉપલબ્ધિ
  • આ બાબતે કોહલીને પણ પાછળ છોડ્યો 

ઓસ્ટ્રેલિયાની સામે ત્રીજી ટી20 મેચમાં વિસ્ફોટક બેટિંગ કરી ઋતુરાજ ગાયકવાડે બધાને ચોંકાવી દીધા છે. તેમણે ઈનિંગની શરૂઆત કરતા કુલ 57 બોલ રમ્યા અને 215.78ની સ્ટ્રાઈક રેટથી અણનમ 123 રન બનાવવામાં સફળ રહ્યા હતા. એવામાં તેમણે અમુક ઉપલબ્ધિઓ પણ પ્રાપ્ત કરી જે આ પ્રકારે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ruturaj Gaikwad (@ruutu.131)

ટી20માં ભારતના બીજા સર્વોચ્ચ સ્કોરર બન્યા ગાયકવાડ 
ગુવાહાટીમાં વિસ્ફોટક સેન્ચુરીની સાથે જ ઋતુરાજ ગાયકવાડ ટીમ માટે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વ્યક્તિગત સૌથી મોટી ઈનિંગ રમનાર બીજા બેટ્સમેન બની ગયા છે. ખાસ મામલામાં તેમણે વિરાટ કોહલીને પાછળ છોડી દીધા છે. પહેલા સ્થાન પર શુભમન ગિલનું નામ આવે છે. ગિલે ન્યૂઝીલન્ડ સામે અણનમ 126 રન બનાવ્યા હતા. 

  • 126* રન - શુભમન ગિલ - ભારત VS ન્યુઝીલેન્ડ - અમદાવાદ - 2023
  • 123* રન – ઋતુરાજ ગાયકવાડ – ભારત VS ઓસ્ટ્રેલિયા – ગુવાહાટી – 2023
  • 122* રન – વિરાટ કોહલી – ભારત VS અફઘાનિસ્તાન – દુબઈ – 2021
  • 118 રન – રોહિત શર્મા – ભારત VS શ્રીલંકા – ઈન્દોર – 2023
  • 117 રન – સૂર્યકુમાર યાદવ – ભારત VS ઈંગ્લેન્ડ – નોટિંગહામ – 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ