બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Rohit Sharmas big statement regarding team selection in World Cup 2023

World Cup 2023 / એ મને પસંદ નથી, માટે હું ડ્રોપ કરું છું..', રોહિત શર્માનું ટીમની પસંદગીને લઈ મોટું નિવેદન, દિલ ખોલીને જણાવી અંદરની વાત

Kishor

Last Updated: 10:51 AM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપમાં ટીમની પસંદગીને લઈ રોહિત શર્માએ કહ્યું કે એવું નથી કે મને આ વ્યક્તિ પસંદ નથી, તેથી જ હું તેને ટીમમાંથી ડ્રોપ કરી રહ્યો છું.

  • ઓક્ટોબર-નવેમ્બરના વર્લ્ડકપને લઈ ઉત્સાહ
  • રોહિત શર્માએ હવે ટીમ સિલેક્શન અંગે ખુલીને વાત કરી 
  • અમે ખેલાડીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો 

ઓક્ટોબર-નવેમ્બરમાં વર્લ્ડ કપ યોજવા જઇ રહ્યો છે. જેને લઈને ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સાહનો માહોલ છે ત્યારે ઈન્ડિયાએ એશિયા કપ માટે ટીમની જાહેરાત કરી છે. 18 સભ્યોની ટીમમાં બહુ મોટા નામો નથી. જેને લઈને જાહેરાત બાદ પૂર્વ ક્રિકેટરોએ ટીમ સિલેક્શન પર સવાલો ઉભા કર્યા છે. કેપ્ટન રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટ સામે વર્લ્ડ કપ 15 ખેલાડીઓની પસંદગીનો પડકાર છે. ત્યાં રોહિતે હવે ટીમ સિલેક્શન અંગે ખુલીને વાત કરી છે. 

આ લોકો માટે કોહલી-રોહિત અને દ્રવિડે છોડી દીધી બિઝનેસ ક્લાસની સીટ, કારણ  જાણીને આપશો શાબાશી | captain rohit sharma virat kohli coach rahul dravid  sacrifice business class seat for ...

મારે કોઈ ખેલાડી સાથે અંગત દુષ્મનાવટ નથી

રોહિત શર્માએ કહ્યું કે મારે કોઈ ખેલાડી સાથે અંગત દુષ્મનાવટ નથી. તેમણે કહ્યું કે શ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી માટે એવા ખેલાડીઓ પણ હશે. જે કોઈ કારણસર ટીમમાં સ્થાન મેળવી શક્યા નથી. ત્યારે મેં અને રાહુલ દ્રવિડે એ સમજાવવાની પુરી કોશિશ કરી કે તેઓ ટીમમાં સામેલ કેમ ન થઇ શક્યા! પ્લેઇંગ 11 ની જાહેરાત બાદ અમે ખેલાડીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો છે. અમે તેની સાથે રૂબરૂ વાત કરીએ છીએ કે તેને કેમ પસંદ કરવામાં આવ્યો નથી.

આજે રોહિતની કિસ્મતનો ફેંસલો, રાહુલ દ્રવિડની કોચિંગ પર સંકટના વાદળ! BCCIની  લઇ શકે છે મોટો નિર્ણય | bcci apex council meeting big decision rohit sharma  captaincy rahul dravid coaching


વર્લ્ડ કપમાંથી બહાર થવાનું દુઃખ હું બહુ સારી રીતે જાણી શકું
રોહિતે કહ્યું, જેનું સિલેક્ટ્સન નથી થયું તેવા સાથે “ક્યારેક હું મારી જાતને જોવું છું તો 2011 કપમા મારી પસંદગી ન થઈ ત્યારે તે મારા માટે આઘાતજનક ક્ષણ હતી અને મેં વિચાર્યું કે વર્લ્ડ કપની ટીમમાંથી બહાર થયા પછી શું બાકી રહે છે? તેમાં કોઈ શંકા નથી કે તેનો અને દ્રવિડનો નિર્ણય ક્યારેક ખોટો હોઈ શકે છે. રોહિતે વધુમાં કહ્યું જતું કે એવું નથી કે મને આ વ્યક્તિ પસંદ નથી, તેથી જ હું તેને ટીમમાંથી ડ્રોપ કરી રહ્યો છું. જે વ્યક્તિગત પસંદ અને નાપસંદ જોતા નથી. અંતમાં રોહિતે કહ્યું કે મેં સખત મહેનત કરી અને હું વર્લ્ડ કપ પછી તરત જ પાછો આવ્યો અને ત્યારથી બધું સારું થઈ ગયું. તેણે કહ્યું કે વર્લ્ડ કપમાંથી બહાર થવાનું દુઃખ હું બહુ સારી રીતે જાણી શકું છું! મેં અનુભવેલું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ