બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / rohit sharma brutally trolled for his tummy after ruled out for india vs south africa odi series

ઉડી મજાક / ભારતીય ટીમમાંથી પડતો મુકાયો અનફીટ કેપ્ટન, ફેન્સ બોલ્યા, પહેલા પેટ ઓછું કરને ભાઈ

Premal

Last Updated: 07:36 PM, 1 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોહિત શર્માને તાજેતરમાં ભારતીય વન-ડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ ફિટનેસની મુશ્કેલીને કારણે રોહિત શર્મા દક્ષિણ આફ્રિકાની સામે 50 ઓવરની ક્રિકેટ શ્રેણીમાંથી બહાર નિકળી ગયા.

  • રોહિત શર્માને ભારતીય ટીમમાંથી પડતો મુકાયો
  • ફિટનેસની મુશ્કેલીને કારણે રોહિત શર્મા ટીમમાંથી બહાર
  • ફિટનેસ મુદ્દે ચાહકોએ રોહિતની ફાંદની ઉડાવી મજાક

રોહિત હૈમસ્ટ્રિંગની ઈજાથી પરેશાન 

રોહિત શર્માની ગેરહાજરીમાં કેએલ રાહુલને ભારતીય વન-ડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, તો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. રોહિત શર્મા ભલે અત્યારે હૈમસ્ટ્રિંગની ઈજાના કારણે પરેશાન હોય અને બેંગલુરૂના નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબિલિટેશન પ્રોસેસમાંથી પસાર થઇ રહ્યાં હોય. પરંતુ પ્રશંસકો ફીટ ના હોવા પાછળ તેની ફાંદને જવાબદાર ઠેરવી રહ્યાં છે.  

ચાહકોએ રોહિતની ફાંદની ઉડાવી મજાક

બીસીસીઆઈએ જેવી 31 ડિસેમ્બરની રાત્રે ભારતીય વન-ડે ટીમની જાહેરાત કરી. એવુ જ ઘણા ક્રિકેટના પ્રશંસકોએ ફિટનેસ ઈશ્યુને લઇને રોહિત શર્માની ફાંદનુ મજાક ઉડાવવાનું શરૂ કર્યુ હતુ. આવો નજર નાખીએ કેટલાંક ટ્વિટ પર. 

 

 

 

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ