બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Riot after the arrest of this Bollywood actor at the airport

ધરપકડ / બોલિવુડના આ એક્ટરની એરપોર્ટ પરથી ધરપકડ થતાં હડકંપ, નવું વર્ષ સેલિબ્રેટ કરવા દુબઈ જતા હતા

Vishal Khamar

Last Updated: 06:59 PM, 25 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ ક્રિટિક એક્ટર રાશિદ ખાનને મુંબઈ પોલીસે એરપોર્ટ પરથી ધકપકડ કરી છે. કેઆરકે ન્યૂ યરની ઉજવણી કરવા માટે દુબઈ જઈ રહ્યા હતા. તે દરમ્યાન તેઓની ધરપકડ કરવામાં આવી છે.

  • ફિલ્મ ક્રિટિક અને કલાકારની મુંબઈ પોલીસે કરી ધરપકડ
  • નવા વર્ષની ઉજવણી માટે જઈ રહ્યા હતા દુબઈ
  • મારી ધરપકડ પાછળ સલમાનખાનનો હાથઃ કેઆરકે

 ફિલ્મ ક્રેટિક અને કલાકાર કમાલ રાશિદ ખાનની મુંબઈ પોલીસે એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. આ વાતની જાણકારી કેઆરકેએ પોતે સોશિયલ મીડિયા એપ એક્સ મારફતે આપી છે. કેઆરકે ની વાત માનો તો નવા વર્ષની ઉજવણી કરવા માટે તે દુબઈ જઈ રહ્યો હતો. આ દરમ્યાન પોલીસે તેઓની ધરપકડ કરી છે. એક્ટરે તેની ધરપકડ પાછળ સલમાન ખાનનો હાથ હોવાનું જણાવ્યું છે. 

મુંબઈ પોલીસે એરપોર્ટ પર મારી ધરપકડ કરી
કેઆરકે એ સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે, હું છેલ્લા એક વર્ષથી મુંબઈમાં છું. અને મેં મારી તમામ તારીખો પર કોર્ટમાં રેગ્યુલર હાજર રહ્યો છું. આજે નવા વર્ષની ઉજવણી માટે હું દુબઈ જઈ રહ્યો હતો. પરંતું મુંબઈ પોલીસે એરપોર્ટ પર મારી ધરપકડ કરી છે. પોલીસનાં જણાવ્યા અનુસાર હું 2015 માં એક કેસમાં વોન્ટેડ છું. સલમાન ખાન કહી રહ્યા છે કે તેમની ફિલ્મ ટાઈગર 3 મારા કારણે ફ્લોપ થઈ છે. 

'જો હું મરી જાઉં...'
કેરેએ પોતાની પોસ્ટમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિવિધ મીડિયા સંસ્થાઓને પણ ટેગ કર્યા છે. અભિનેતાએ પોસ્ટમાં આગળ લખ્યું - જો કોઈ પણ સંજોગોમાં હું પોલીસ સ્ટેશન અથવા જેલમાં મૃત્યુ પામું, તો તમારે બધાને ખબર હોવી જોઈએ કે તે એક હત્યા છે. અને તમે બધા જાણો છો કે જવાબદાર કોણ છે!

કેઆરકેનું કરિયર
તમને જણાવી દઈએ કે કેઆરકેએ વર્ષ 2008માં ફિલ્મ 'દેશદ્રોહી'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જો કે આ પછી તે કોઈ ફિલ્મમાં હીરો તરીકે જોવા મળ્યો ન હતો.તે રિયાલિટી શો બિગ બોસનો પણ ભાગ રહી ચૂક્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ