બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / rinmochan mangal stotra you will get relief from debt problem

આસ્થા / માથે દેવું થઇ ગયું છે? તો મંગળવારના દિવસે આ એક પાઠ કરવાથી મળશે સમસ્યાનું સમાધાન

Arohi

Last Updated: 10:22 AM, 28 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rinmochan Mangal Stotra: ઋણમોચન મંગલ સ્તોત્ર આર્થિક સમસ્યાઓને દૂર કરવા માટે ખૂબ જ કલ્યાણકારી માનવામાં આવે છે. એવામાં જે જાતક દેવામાંથી છુટકારો મેળવવા માંગે છે. તેમણે આ શક્તિશાળી સ્તોત્રનો પાઠ દર મંગળવારે કરવો જોઈએ.

  • દર મંગળવારે જરૂર કરો આ પાઠ 
  • ગમેતેવા દેવામાંથી મળશે મુક્તિ 
  • મળશે સમસ્યાનું સમાધાન

મંગળવરાનો દિવસ સંકટમોચનની પૂજા માટે સમર્પિત હોય છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી મંગળ દોષનું નિવારણ થાય છે. એવી માન્યતા છે કે જે લોકો લાંબા સમયથી દેવામાં ડૂબેલા છે તેમણે મંગળવારના દિવસે ઋણમોચન મંગળ સ્તોત્રનો પાઠ જરૂર કરવો જોઈએ.

ધાર્મિક માન્યતાઓ અનુસાર આ સ્તોત્ર આર્થિક સંકટને દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. એવામાં જે સાધક દેવાની સમસ્યાથી છુટકારો મેળવવા માંગે છે તેમણે આ મંગળકારી સ્તોત્રનો પાઠ દરરોજ કે પછી દર મંગળવારે જરૂર કરવો જોઈએ.

।।ऋणमोचन मंगल स्तोत्र।।

''मङ्गलो भूमिपुत्रश्च ऋणहर्ता धनप्रदः।

स्थिरासनो महाकयः सर्वकर्मविरोधकः।।

लोहितो लोहिताक्षश्च सामगानां कृपाकरः।

धरात्मजः कुजो भौमो भूतिदो भूमिनन्दनः।।

अङ्गारको यमश्चैव सर्वरोगापहारकः।

व्रुष्टेः कर्ताऽपहर्ता च सर्वकामफलप्रदः।।

एतानि कुजनामनि नित्यं यः श्रद्धया पठेत्।

ऋणं न जायते तस्य धनं शीघ्रमवाप्नुयात्।।

धरणीगर्भसम्भूतं विद्युत्कान्तिसमप्रभम्।

कुमारं शक्तिहस्तं च मङ्गलं प्रणमाम्यहम्।।

स्तोत्रमङ्गारकस्यैतत्पठनीयं सदा नृभिः।

न तेषां भौमजा पीडा स्वल्पाऽपि भवति क्वचित्।।

अङ्गारक महाभाग भगवन्भक्तवत्सल।

त्वां नमामि ममाशेषमृणमाशु विनाशय।।

ऋणरोगादिदारिद्रयं ये चान्ये ह्यपमृत्यवः।

भयक्लेशमनस्तापा नश्यन्तु मम सर्वदा।।

अतिवक्त्र दुरारार्ध्य भोगमुक्त जितात्मनः।

तुष्टो ददासि साम्राज्यं रुश्टो हरसि तत्ख्शणात्।।

विरिंचिशक्रविष्णूनां मनुष्याणां तु का कथा।

तेन त्वं सर्वसत्त्वेन ग्रहराजो महाबलः।।

पुत्रान्देहि धनं देहि त्वामस्मि शरणं गतः।

ऋणदारिद्रयदुःखेन शत्रूणां च भयात्ततः।।

एभिर्द्वादशभिः श्लोकैर्यः स्तौति च धरासुतम्।

महतिं श्रियमाप्नोति ह्यपरो धनदो युवा''।।

इति श्री ऋणमोचक मङ्गलस्तोत्रम् सम्पूर्णम्।।

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ