બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Retired IAS Anita Karwal has been given a big responsibility in Gujarat, Neemaya Gujarat RERA chairperson, know details

નિમણૂંક / નિવૃત્ત IAS અનિતા કરવાલને ગુજરાતમાં સોંપાઈ મોટી જવાબદારી, નીમાયા ગુજરાત રેરાના ચેરપર્સન, જાણો વિગત

Vishal Khamar

Last Updated: 09:03 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારનાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ સચિવાલય ગાંધીનગર દ્વારા રેરા નાં અધ્યક્ષ તરીકે નિવૃત IAS અનિતા કરવાલની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે અનીતા કરવાલ અમદાવાદ કલેક્ટર સહિત ગુજરાતમાં મહત્વનાં પદ પર ફરજ બજાવેલી છે.

  • અનિતા કરવાલ ગુજરાત રેરાના ચેરપર્સન નિમાયા 
  • ગુજરાત કેડરના નિવૃત્ત IAS છે અનિતા કરવાલ
  • નિવૃત થયા બાદ અનિતા કરવાલને મળી જવાબદારી

છેલ્લા ઘણા સમયથી ખાલી રહેલી ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓર્થોરિટી (RAR) નાં ચેરપર્સન તરીકે  નિવૃત આઈએએસ અધિકારી અનિતા કરવાલની નિમણૂંક કરવામાં આવી હતી. ત્યારે અમરજીતસિંહનો કાર્યકાળ પૂર્ણ થયા બાગ છેલ્લા ઘણા સમયથી જગ્યા કાલી હતી. ત્યારે નિવૃત થયા બાદ અનિતા કરવાલને ગુજરાતમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.  

અનિતા કરવાલ અમદાવાદ કલેક્ટર પદે પણ સેવા આપી ચૂક્યા છે

અનીતા કરવાલ મૂળે ચંદીગઢ પંજાબના છે. 1988ની ગુજરાત કેડરના અધિકારી છે. હાલ તેઓ અનીતા કરવાલ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન નવી દિલ્હીમાં ચેરપર્સન છે. અનીતા કરવાલ આ પહેલા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ (GAD) માં મુખ્ય સચિવ હતા. તેમજ તેમણે અર્બન ડેવલોપમેન્ટ SPIPAમાં પણ તેઓ ફરજ પણ નિભાવી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ ચીફ ઈલેક્ટ્રોરલ ઓફિસર અને અમદાવાદના કલેક્ટર પદે પણ સેવા આપી ચૂક્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ