બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Requisitions to fill 1,736 posts have been sent to SSC and UPSC : MoS Home Rai

શૈક્ષણિક / કેન્દ્રમાં 1736 પદો પર ખાલી જગ્યાઓ ભરવા માટે સરકાર એક્શનમાં, મંત્રીએ લોકસભામાં આપ્યો જવાબ

Hiralal

Last Updated: 02:58 PM, 26 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાવે લોકસભામાં એવી માહિતી આપી છે કે 1,736 જગ્યાઓ ભરવા માટે SSC અને UPSCને જાણ કરી દેવાઈ છે.

  • 2020-21માં SSC અને UPSCમાં 372 જગ્યાઓ ભરાઈ
  • SSC અને UPSCમાં વધુ 1,736 જગ્યાઓ ભરાશે 
  • સરકારે UPSC અને SSCને જાણ કરી
  • ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાવે લોકસભામાં આપી માહિતી

કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં ખાલી 1736 જગ્યાઓ ભરવા માટે સરકારે કમર કસી છે. આગામી સમયમાં  સ્ટાફ સિલેક્શન કમિટી અને યુનિયન પબ્લિક સર્વિસ કમિશનમાં ખાલી પડેલી જગ્યાઓ ભરાશે તેવું સરકારે લોકસભામાં જણાવ્યું છે.સોમવારે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય પણ લોકસભામાં જણાવ્યું હતું કે કેન્દ્રીય વિદ્યાલયોમાં ખાલી પડેલી 15000 જગ્યાઓ ભરવા માટેની પ્રોસેસ ચાલુ છે. 

જગ્યાઓ ભરવા SSC અને UPSCને જાણ કરાઈ 
કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાવે એવું જણાવ્યું કે 2020-21માં SSC અને UPSCમાં 372 જગ્યાઓ ભરાઈ છે અને હવે વધુ 1,736 જગ્યાઓ ભરવા માટે SSC અને UPSCને જાણ કરી દેવાઈ છે. 

કેન્દ્રીય અને નવોદય વિદ્યાલયોમાં ખાલી 15000 જગ્યાઓ ભરવાની પ્રોસેસ ચાલુ
ઉલ્લેખનીય છે કે સોમવારે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે સંસદને એવું જણાવ્યું કે દેશભરમાં કેન્દ્રીય વિદ્યાલયોમાં 12,000 અને નવોદય વિદ્યાલયોમાં 3,000 જગ્યાઓ ખાલી પડી છે અને આ જગ્યાઓ ભરવા માટેની પ્રોસેસ ચાલી રહી છે. 

ખાલી જગ્યાઓ ભરવા માટે સરકારે શું કહ્યું 
શિક્ષણ રાજ્યમંત્રીએ લોકસભામાં કહ્યું કે ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા ચાલુ છે અને સંબંધિત ભરતી નિયમોની જોગવાઈઓ મુજબ ખાલી જગ્યાઓ ભરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. આવે છે. મંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (કેવીએસ) દ્વારા શિક્ષકો પણ કામચલાઉ સમયગાળા માટે કરારના ધોરણે કાર્યરત છે, જેથી શિક્ષણ અને શિક્ષણ પ્રક્રિયામાં અવરોધ ઊભો ન થાય તેની ખાતરી કરી શકાય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ