બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Rare coincidence is happening in the month of Chaitra after 1500 years, people of this zodiac sign will get money-promotion

શુભ શરૂઆત / 1500 વર્ષ પછી ચૈત્ર મહિનામાં બની રહ્યો છે અતિદુર્લભ સંયોગ, આ રાશિના લોકોને મળશે પૈસા-પ્રમોશન

Premal

Last Updated: 12:35 PM, 30 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ નવુવર્ષ ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદાથી શરૂ થાય છે. આ વર્ષે આ તિથિ 2 એપ્રિલ 2022ને શનિવારે છે. આ દિવસથી નવરાત્રિ શરૂ થાય છે. દર હિન્દુ નવાવર્ષનો તેનો રાજા, મંત્રી અને મંત્રીમંડળ હોય છે.

  • હિન્દુ નવુવર્ષ ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદાથી થાય છે શરૂઆત
  • આ નવા વર્ષના રાજા શનિ અને મંત્રી ગુરૂ હશે
  • ગ્રહોનો શુભ સંયોગ અંદાજે 1500 વર્ષ બાદ બની રહ્યો છે 

હિન્દુ નવુવર્ષ સંવત 2079ની શરૂઆત દુર્લભ સંયોગમાં થઇ રહી છે

આ વખતે હિન્દુ નવુવર્ષ સંવત 2079ની શરૂઆત એવા દુર્લભ સંયોગમાં થઇ રહી છે, જે દોઢ હજાર વર્ષમાં બની છે. હિન્દુ પંચાગ મુજબ, આ નવાવર્ષના રાજા શનિ અને મંત્રી ગુરૂ હશે. જ્યારે શનિ રાજા અને ગુરૂ મંત્રી હોય છે તો દેશમાં ઉત્પાત અને અવ્યવસ્થા વધે છે. આ સાથે ધાર્મિક કાર્ય વધે છે અને શિક્ષણનુ સ્તર ઉપર આવે છે. આ વખતે હિન્દુ નવા વર્ષના પ્રારંભે ગ્રહ-નક્ષત્રોની સ્થિતિ ફક્ત રોચક નહીં પરંતુ દુર્લભ રહેશે. આવી સ્થિતિ 1500 વર્ષ બાદ બની રહી છે. નવા વર્ષના પ્રારંભે રેવતી નક્ષત્ર અને ત્રણ રાજયોગ બની રહ્યાં છે. આ સિવાય નવા વર્ષના પ્રારંભે મંગળ તેની ઉચ્ચ રાશિ એટલેકે મકરમાં, રાહુ-કેતુ પણ તેની ઉચ્ચ રાશિ (વૃષભ અને વૃશ્વિકમાં)માં રહેશે. તો શનિ તેની રાશિ મકરમાં રહેશે. જેના કારણે હિન્દુ નવાવર્ષની કુંડળીમાં શનિ-મંગળની યુતિ થવાનો શુભ યોગ બની રહ્યો છે. જ્યોતિષાચાર્ય મુજબ, હિન્દુ નવા વર્ષના શુભ અવસરે ગ્રહોનો શુભ સંયોગ અંદાજે 1500 વર્ષ બાદ બની રહ્યો છે.

આ રાશિના જાતકોને થશે ફાયદો

હિન્દુ નવાવર્ષે બની રહેલો દુર્લભ યોગનો ફાયદો મિથુન, તુલા અને ધન રાશિના જાતકોને મળી શકે છે. આ લોકોને આ યોગ પૈસા અને પ્રગતિ અપાવશે. તેમને કોઈ સારા સંકેત પણ મળી શકે છે. રોકાણથી સારું ફળ પણ મળશે. તો દેશની વાત કરીએ તો આ વર્ષે લોકોના કલ્યાણ માટે યોજનાઓ બનશે અને તેના પર કામ પણ થશે. ઘણા લોકો માટે આ વર્ષ જીવનમાં મોટા ફેરફાર લાવનારું સાબિત થઇ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ