બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / randeep hooda nervous a day before marriage video with future wife from temple

મનોરંજન / આવતી કાલે લગ્નના બંધનમાં બંધાશે રણદીપ હુડા, સામે આવ્યો લગ્નના એક દિવસ પહેલાંનો પત્ની સાથેનો Video

Arohi

Last Updated: 04:43 PM, 28 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Randeep Hooda: બોલિવુડના દમદાર એક્ટર રણદીપ હુડાના લગ્નમાં ફક્ત એક દિવસ બાકી છે. લગ્ન પહેલા જ રણદીપ હુડાના ભાવી પત્ની સાથે ફોટો અને વીડિયો સામે આવ્યા છે. જે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

  • લગ્ન કરવા જઈ રહ્યા છે રણદીપ હુડા 
  • ભાવી પત્ની સાથે ફોટો અને વીડિયો વાયરલ 
  • આવતીકાલે લગ્ન કરશે રણદીપ હુડા

રણદીપ હુડા અને તેના ભાવી પત્ની લિન લેશરામ લગ્નના બંધનમાં બંધાવવા માટે તૈયાર છે.  લગ્નના એક દિવસ પહેલા જ બન્નેના ફોટો અને વીડિયો સામે આવ્યા છે. આ ફોટો તેમના વેડિંગ ફંક્શન પહેલાના છે. જ્યારે બન્ને મંદિર પહોંચ્યા હતા અને ભગવાનના આશીર્વાદ લીધા હતી. સામે આવેલા આ વીડિયોમાં બન્નેની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RM MEDIA (@rm_media90)

મંદિરમાં રણદીપે ભાવી પત્ની સાથે કર્યા દર્શન
સામે આવેલા એક વીડિયોમાં રણદીપ હુડા અને તેમની પત્ની મંદિરમાં પૂજા-આરાધના કરજા જોવા મળી રહ્યા છે. જ્યાં લિન લેશરામે સાડી પહેરી હતી ત્યાં જ રણદીપ હુડાએ ઓફ વ્હાઈટ કલરનો કુર્તો પાયજામો કેરી કર્યો હતો. વીડિયોમાં રણદીપ પોતાની લાઈફ પાર્ટનરનો હાથ પકડીને ચાલતા જોવા મળ્યા હતા. 

ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહેલા રણદીપ હુડા અને લિન લેશરામે સોમવારે ઈમ્ફાલના ઈબુધૌ માર્જિંગ શાંગલેન મંદિરમાં પ્રાર્થના કરી હતી. આ સમયે રણદીપ હુડાની ભાવી પત્ની તેમને ટ્રેડિશનલ અને કલ્ચર વિશે સમજાવતા જોવા મળી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ