બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Ramman Government in preparation for Vibrant Gujarat; Rent of one room from 10 thousand to 1.50 lakh paid in advance

ભલે પધારે / વાયબ્રન્ટ ગુજરાતની તૈયારીમાં રમમાણ સરકાર; એક રૂમનું ભાડુ 10 હજારથી 1.50 લાખ સુધીનું એડવાન્સ્ડ ચૂકવાયું !

Mehul

Last Updated: 04:20 PM, 16 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ-2022 માટે ગાંધીનગરમાં તડામાર તૈયારીઓ. આગંતુક મહેમાનો માટે  અમદાવાદ ગાંધીનગરની હોટલોમાં 400 રૂમ બુક કરવામાં આવ્યા. 6 જેટલી હોટેલ બૂક કરવામાં આવી.

  • વાયબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ શરુ 
  • 6 જેટલી હોટેલ્સના ચુકવ્યા એડવાન્સ 
  • જાન્યુઆરીમાં વાયબ્રન્ટનો10મો મણકો 

ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ-2022 માટે ગાંધીનગરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.  જાન્યુઆરીમાં ગાંધીનગરમાં યોજાનારા વાયબ્રન્ટ સમિટમાં 13 દેશો વાયબ્રાન્ટ સમિટમાં પાર્ટનર કંટ્રી બન્યા છે.જેમાં UK,ડેનમાર્ક, ફ્રાન્સ, ફિનલેન્ડ, નેધરલેન્ડ, સ્વીડન, પોલેન્ડ, ઓસ્ટ્રેલિયા, જાપાન, ઇઝરાયેલ,ઉપરાંત શ્રીલંકા, રિપબ્લિક ઓફ મોઝાંબિક.રિપબ્લિક ઓફ કોરિયા આ સમિટમાં પાર્ટનર કંટ્રી તરીકે ભાગ લેશે. પ્રવર્તમાન  પરિસ્થિતિને લઈને આઇસોલેશન સહિતના નિયમોને લઇ સરકાર દુવિધામાં છે. તો ઓમિક્રોનની સ્થિતિને લઈને  કેટલાક દેશોને હાઇ રિસ્ક પર રખાયા છે.

ગાંધીનગર-અમદાવાદની હોટેલ્સ બૂક 

વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2022ની તૈયારીઓ વેગવંત બની છે. રાજ્યના મુખ્યમંત્રી સહીત ઉદ્યોગ મંત્રી કાફલા સાથે UAEના પ્રવાસે જઈ આવ્યા તે પૂર્વે દિલ્હી,મુંબઈમાં પણ રોડ-શો અને ઉદ્યોગ જગતની જાણીતી હસ્તીઓને ગુજરાતના ઔધોગિક વિકાસ અને આગામી હરણફાળની 'બ્લુ પ્રિન્ટ'દર્શાવી રોકાણ માટે આકર્ષિત કર્યા હતા. હવે લાલ જાજમ બીછાવવાની શરૂઆત ગુજરાત સરકારે શરુ કરી દીધી છે. આગંતુક મહેમાનો માટે  અમદાવાદ ગાંધીનગરની હોટલોમાં 400 રૂમ બુક કરવામાં આવ્યા છે. બંને શહેરની મળીને કુલ 6 જેટલી હોટેલ બૂક કરવામાં આવી છે અને એડવાન્સ ભાડું પણ ચૂકવી દેવામાં આવ્યું છે. હોટેલમાં એક રૂમનું ભાડુ 10 હજાથી 1.50 લાખ સુધીનું એડવાન્સ્ડ  ચુકવવવામાં આવ્યું છે. 

આગામી 10થી 13 જાન્યુઆરી સુધી યોજાશે વાયબ્રન્ટ સમિટ યોજાશે.જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. સમિટમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિ અને મલ્ટી નેશનલ કંપનીના CEO ઉપસ્થિત રહેશે.માત્ર હોટેલ બુકિંગ જ નહિ,પરંતુ મોંધી દાટ ગાડીઓ પણ મહાનુભાવોને સેવામાં તહેનાત કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ