બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / મનોરંજન / બોલિવૂડ / RAMANAND SAGAR RAMAYAN SERIAL DETAILS, INCOME, CHARACTERS

બોલિવૂડ / સાત કરોડ રૂપિયાના બજેટમાં બની હતી રામાયણ, 36 વર્ષ પછી આજે પણ નથી કોઈ નથી મુકાબલામાં, જાણો 8 રોચક વાતો

Vaidehi

Last Updated: 07:16 PM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આદિપુરુષ રિલીઝ થઈ તો લોકોને રામાનંદ સાગરની 'રામાયણ' યાદ આવી ગઈ. અરૂણ ગોવિલ અને દીપિકા ચિખલિયાની રામાયણ વિશે જાણો આ ખાસ વાતો.

  • આદિપુરુષનાં રિલીઝ બાદ લોકોને યાદ આવી 'રામાયણ'
  • રામાનંદ સાગરની રામાયણને આદિપુરષ ન આપી શકી ટક્કર
  • રામાયણનો પહેલો એપિસોડ 1987માં રિલીઝ થયો હતો

રામાનંદ સાગરની 'રામાયણ'માં અરુણ ગોવિલે તો ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષમાં પ્રભાસે રામનું પાત્ર ભજવ્યું છે. બંનેની ભાષાથી લઈને લૂકમાં જમીન-આસમાનનો ફરક છે. લોકોએ રામાનંદ સાગરની રામાયણનાં પાત્રોને તો ભગવાનનો દરજ્જો આપ્યો હતો. પરંતુ પ્રભાસ અને કૃતિ સેનન જૂની લોકપ્રિય રામાયણનાં પાત્રોને ટક્કર આપવામાં નિષ્ફળ રહ્યાં.

ક્યારે થયું હતું 'રામાયણ'નું પ્રસારણ?
રામાનંદ સાગરની રામાયણનો પહેલો એપિસોડ 25 જાન્યુઆરી, 1987નાં રિલીઝ થયો હતો. તેના દરેક એપિસોડ 45 મીનિટનાં રહેતાં હતાં. આજે પણ આ સિરીયલનાં તમામ એપિસોડ્સ YOUTUBE પર ઉપલબ્ધ છે.

'રામાયણ'નું કેટલું હતું બજેટ?
માહિતી અનુસાર રામાયણ સીરિયનું બજેટ 9 લાખ રૂપિયા હતું અને એક એપિસોડથી આશરે 40 લાખ રૂપિયાની કમાણી થઈ હતી. એટલું જ નહીં 78 એપિસોડ્સની સીરિયલમાં આશરે 7 કરોડ રૂપિયા ખર્ચ થયાં હતાં અને નફો હતો 31 કરોડ 4 લાખ રૂપિયા.

કેટલા દિવસમાં શૂટ થઈ 'રામાયણ'?
આ સીરિયલનાં પહેલા એપિસોડની શૂટિંગ 15 દિવસથી વધારે ચાલી હતી. આ સમગ્ર સીરિઝની શૂટિંગ લગભગ 550 દિવસો સુધી ચાલી હતી. આ સીરિયલની શૂટિંગનું મૂળ સેટ ગુજરાતમાં સ્થિત ઉંબરગામમાં બનાવવામાં આવ્યું હતું. જો કે કેટલાક સીન અલગ અલગ લોકેશન પર શૂટ કરવામાં આવ્યાં હતાં.

રામાયણનાં નામે કેટલા એવોર્ડસ્ છે?
રામાયણની' મેથલોજિકલ સીરિયલ'નાં રૂપમાં જૂન 2003માં લિમ્કા બુક રેકોર્ડમાં નોંધણી થઈ છે.  આ સિવાય અલગ અલગ 55 દેશોમાં આ સીરિયલનું ટેલીકાસ્ટ કરવામાં આવ્યું છે. 

રામાયણનાં રામસેતૂની શૂટિંગ રિયલ હતી
રામાયણમાં રામસેતૂવાળા સીનને ચેન્નઈમાં શૂટ કરવામાં આવ્યો હતો. મેકર્સ તેને સાફ, બ્લૂ પાણીમાં શૂટ કરવા ઈચ્છતાં હતાં જે શૂટ લોકેશન પર ઉપલબ્ધ નહોતું તેથી ટીમ ચેન્નઈ પહોંચી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ