બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Rama Ekadashi easy remedies for rid of all problems and promotion

આસ્થા / આવતી કાલે Rama Ekadashi: નોકરીમાં પ્રમોશનથી લઇને ઘર કંકાસ..., જેવી અનેક સમસ્યાથી છૂટકારો અપાવશે અગિયારસે અપનાવેલા આ ટોટકા

Arohi

Last Updated: 01:05 PM, 8 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rama Ekadashi Totka: હિંદૂ ધર્મમાં એકાદશીના વ્રતનું ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. દર મહિનાના બન્ને પક્ષોની એકાદશી તિથિએ એકાદશીનો ઉપવાસ કરવામાં આવે છે.

  • એકાદશીના વ્રતનું છે ખાસ મહત્વ 
  • ભગવાન વિષ્ણુને સમર્પિત છે એકાદશી
  • જાણો રમા એકાદશીનું મહત્વ 

હિંદૂ ધર્મ શાસ્ત્રોમાં એકાદશી વ્રતનું ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. જણાવી દઈએ કે એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે. દર મહિને એકાદશીની તિથિને શ્રી હરિને સમર્પિત એકાદશીનું વ્રત કરવામાં આવે છે. 

આવતી કાલે 9 સપ્ટેમ્બરે રમા એકાદશી છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે તુલસીની પૂજાનું પણ ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે કરેલા ઉપાય વ્યક્તિના જીવનમાં આવતી દરેક સમસ્યાઓથી છુટકારો અપાવે છે. 

રમા એકાદશીના દિવસે કરો આ ઉપાય 
વૈવાહિક જીવનમાં ખુશી માટે 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રમા એકાદશીના દિવસે કરેલા ઉપાય વૈવાહિક જીવનમાં ખુશી લાવે છે. આ દિવસે તુલસીના પાનને લાલ રંગના કપડામાં બાંધીને તિજોરીમાં મુકી દો. તેના બાદ પહેલા શુક્રવારે તે પાનને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને અર્પિત કરો. તેનાથી તમારા જીવનમાં વૈવાહિક જીવનમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થશે. 

ધનલાભ માટે કરો આ ઉપાય 
જ્યોતિષ અનુસાર રમા એકાદશીના દિવસે તુલસીની માંજરોને પર્સ કે ઘરની તિજોરીમાં મુકી દો. તેનાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. આટલું જ નહીં આ દિવસે તુલસીનો ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે. ઘરમાં આર્થિક તંગી નથી રહેતી. વ્યક્તિને દેવામાંથી મુક્તિ મળે છે અને ધન આગમન થાય છે. 

પ્રમોશન માટે 
જણાવી દઈએ કે જો તમે નોકરીમાં પ્રમોશન મેળવવા માંગો છો તો રમા એકાદશીના દિવસે એક સિક્કાની પૂજા કરો. તેના બાદ તેના પર કંકુ, અક્ષત અને પુષ્પ અર્પિત કરો. તેને લાલ રંગના કપડામાં લપેટીને ઓફિસના ડ્રોવરમાં મુકી દો. તેનાથી તમારી નોકરીમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થશે અને પ્રમોશન મળવાની સંભાવના વધશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ