બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / rajkummar rao hit promotion on indias laughter champion archana puran singh

પ્રોમો રિલીઝ / નાના પડદે નજરે આવશે એક્ટર રાજકુમાર રાવ, Promo Videoમાં જુઓ કેવા મિજાજમાં જોવા મળ્યા

Premal

Last Updated: 06:23 PM, 16 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેતા રાજકુમાર રાવ પોતાની ફિલ્મ HIT ધ ફર્સ્ટ કેસનુ પ્રમોશન કરવામાં વ્યસ્ત છે.

  • રાજકુમાર રાવ ફિલ્મ HIT ધ ફર્સ્ટ કેસના પ્રમોશનમાં વ્યસ્ત
  • ઈન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયન શોમાં મહેમાન બનીને જોવા મળશે
  • શોનો એક પ્રોમો વીડિયો રિલીઝ કરવામાં આવ્યો 

રાજકુમાર રાવ ઈન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયન શોમાં મહેમાન તરીકે દેખાશે 

બોલીવુડ સુપરસ્ટાર રાજકુમાર રાવ હાલમાં પોતાની રીલીઝ થયેલી ફિલ્મ હિટ-ધ ફર્સ્ટ કેસને લઇને ચર્ચામાં છે. ફિલ્મમાં તેમની અદાકારીના ભરપૂર વખાણ થઇ રહ્યાં છે. આ ફિલ્મને સારો રિસ્પોન્સ પણ મળી રહ્યો છે. રાજકુમાર ટૂંક સમયમાં નાના પડદે પણ જોવા મળશે. તે ફિલ્મના પ્રમોશનના ક્રમમાં ઈન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયન શોમાં મહેમાન બનીને જોવા મળશે. શોનો એક પ્રોમો વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. 

શોમાં કોમેડિયન રાજકુમારને હસાવી રહ્યાં છે

ઈન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયન શોના નિર્માતા શોના નવા-નવા પ્રોમો વીડિયો શેર કરતા રહે છે. આ વખતે વીડિયોમાં અભિનેતા રાજકુમાર ખડખડાટ હસી રહ્યાં છે. કોમેડિયન તેમને પોતાના જોક્સથી લોટ-પોટ કરતા દેખાઈ રહ્યાં છે. રાજકુમાર શૂટ-બૂટમાં ખૂબ હેન્ડસમ લુકમાં કોમેડીનો આનંદ લેવા પહોંચ્યા છે. સોનીએ તેનો પ્રોમો જાહેર કરતા લખ્યું, આ શનિવાર અને રવિવાર તૈયાર રહો, અભિનેતા રાજકુમાર રાવ આવી રહ્યાં છે સ્ટ્રેસ દૂર કરવા માટે. 

ફિલ્મના પ્રમોશન માટે શોની લઇ રહ્યાં છે મુલાકાત

'ઈન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયન'ને અર્ચના પૂરન સિંહ, શેખર સુમનની સાથે શો જજ કરી રહી છે. આની પહેલા લાફ્ટર ચેલેન્જ નામનો શો આવતો હતો. આ તેની બીજી સિઝન છે. રાજકુમારની ફિલ્મ હિટની વાત કરીએ તો આ એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે. ફિલ્મે પહેલા દિવસે બૉક્સ ઑફિસ પર 1.35 કરોડની કમાણી કરી છે. પરંતુ ટ્રેન્ડના પંડિતો મુજબ રાજકુમાર રાવના દમદાર પર્ફોમન્સના કારણે ફિલ્મના કલેક્શનમાં ભારે ઉછાળ જોવા મળી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ