બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / rajkot crime branch produced the accused in the court granted three days riand /the police started to collect technical evidence

તપાસ / રાજકોટ નગ્નકાંડમાં કમકમિયા આવી જાય તેવો ખુલાસો, સસરાએ હોટેલમાં તૈયાર કર્યો હતો સ્પેશિયલ રૂમ, સેક્સકાંડ બહાર આવે તેવા ભણકારા

Kishor

Last Updated: 08:34 PM, 17 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના ચકચારી  ન્યૂડકાંડને પગલે સનસનાટી મચી જવા પામી છે. પુત્રવધુના ન્યુડ વીડિયો પોર્ન સાઈટ પર લગાવવાના ચકચારી કેસમાં આરોપીઓને ધરપકડ બાદ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

  • રાજકોટમાં ન્યૂડ વીડિયોકાંડનો મામલો
  • પોલીસે આરોપીને કોર્ટ સમક્ષ કર્યા રજૂ
  • કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ મંજુર કરાયા

રાજકોટમાં પુત્રવધુના ન્યૂડ વીડિયો સાઇટ પર અપલોડ કરવાના ચકચારી કેસમાં મોટા ધડાકાભડાકા થયા છે. આ સમગ્ર મામમો ગત 13 ઓગસ્ટના રોજ બહાર આવ્યો હતો. જોકે આ અગાઉ 8 ઓગસ્ટના રોજ પુત્રવધુના માવતર પક્ષના સભ્યોએ પતિને બેફામ માર માર્યો હતો. પતિ સમાધાન કરવા ગયો હતો. આ વેળાએ મારઝૂડ કરી હોવાનું બહાર આવ્યું છે જોકે આ મામલે ફરિયાદ નોંધાઇ નથી. હાલ પુત્રવધુને ન્યૂડ વીડિયો બનાવવા દબાણ કરનારા આરોપીઓને ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે.

Rajkot: Woman ‘forced’ to perform live sex for porn website

રાજકોટની એક પુત્રવધુએ તેના પતિ, સાસુ સસરા સામે આંચકાજનક ફરિયાદ નોંધાવ્યા બાદ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પરિણીતાએ સસરા સામે આક્ષેપો કર્યા હતા. કે સસરાએ તેણીના રૂમમાં સીસીટીવી કેમેરા ગોઠવ્યા હતા અને પોતાની અંગત પળોના વીડિયો જોતા હતા. સસરાએ તમામ હદ વટાવી પરિણીતાને પોતાના ન્યૂડ વીડિયો બનાવી ઓનલાઈન અપલોડ કરવા અને બીટકોઈન મારફતે કમાણી કરવાની પણ માંગ કરી હોવાના આરોપ લાગી રહ્યા છે.

માવતર પક્ષના સભ્યોએ માર માર્યો હતો

પુત્રવધુએ એવી પણ રાવ કરી હતી કે મેં ન્યૂડ વીડિયોની ના પાડતા સસરા મારા પર ગુસ્સે થયા હતા અને પરિવારને મદદ કરવાનું કહીને ઇમોશનલ બ્લેકમેઇલ કરી હતી. જેથી મેં હા પાડી હતી. બાદમાં પતિએ પણ સસરાની વાતનો ઇનકાર ન કરવા કહ્યું હતું. જો ના પાડીશ તો મારી નાખવાની ધમકી પણ આપી હતી. બાદમાં પુત્રવધુ માવતરે ચાલી ગઈ હતી. આ વેળાએ 8 ઓગષ્ટે પતિ પરિણીતાને તેડવા જતા મામાજી અને માવતર પક્ષના સભ્યોએ માર માર્યો હોવાનું પણ બહાર આવ્યું છે. 

ટેક્નિકલ પુરાવા એકત્રિત કરવા સહિતની દિશામાં કાર્યવાહી
બાદમાં પતિએ સારવાર લઈ અને ફરિયાદના ગાણા ગાયા હતા. પરંતુ કોઈ કારણસર ફરિયાદ નોંધાઇ નથી. હાલ પોલીસે ન્યૂડ વીડિયો કાંડના આરોપીઓને પકડી પાડી કોર્ટમાં રજુ કરાતા આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર થયા છે. આ દરમિયાન ટેક્નિકલ પુરાવા એકત્રિત કરવા સહિતની દિશામાં પોલીસ તપાસ હાથ ધરી રહી છે. જેમાં આગામી સમયમાં નવા ધડાકાભડાકા થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ