બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rainfall will fall in these districts in the next 24 hours in Gujarat

હવામાન / ફરી એલર્ટ રહેજો! ગુજરાતમાં આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં પડશે વરસાદ, ઠંડીનો ચમકારો પણ વધશે, હવામાન ખાતાની આગાહી

Vishal Khamar

Last Updated: 07:52 PM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં હાલ ધીમે ધીમે ઠંડીની મૌસમ જામી રહી છે. તો બીજી તરફ ઠંડીની સીઝનમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે કિનારાનાં વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. તેમજ ઠંડીમાં વધારો થવાની આગાહી કરી છે.

  • હવામાન વિભાગની ઠંડી અને વરસાદને લઈ આગાહી
  • કેટલાક ભાગોમાં 24 કલાકમાં પડી શકે છે કમોસમી વરસાદ
  • તાપમાન ઘટતા ઠંડીમાં વધારો થશે

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં એકાએક પલ્ટો આવી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં દરિયા કિનારાનાં વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેમજ બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. તો ઠંડીમાં પણ 2 થી 4 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે તાપમાન ઘટતા ઠંડીમાં વધારો થશે.

રાજ્યમાં છુટો છવાયો વરસાદ પડી શકે છેઃમનોરમા મોહંતી (ડિરેક્ટર, હવામાન વિભાગ )

આ બાબતે હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આજે રાજ્યમાં આગામી 24 કલાકમાં છુટો છવાયો કમોસમી વરસાદ પડવાની પણ શક્યતા છે.  જેમાં દ્વારકા, કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલીમાં સામાન્ય વરસાદની શકયતા છે.  પરંતું હાલ વરસાદની કોઈ સિસ્ટમ એક્ટિવ નથી. વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ વધુ છે. જેથી છુટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે.   ત્યારે નલિયામાં 12.2 ડિગ્રી,ગાંધીનગર 14 અને અમદાવાદમાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ