બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

VTV / Rahul Gandhi attacks Modi government over rising petrol prices

રાજકારણ / પેટ્રોલની કિંમતનો વીડિયો શેર કરી રાહુલ ગાંધીએ કહ્યું, જૂની લોકકથાઓમાં થતું હતું એવું જ થશે

Ronak

Last Updated: 05:11 PM, 14 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટ્રોલના વધતા ભાવને લઈને રાહુલ ગાંધીએ એકવાર ફરી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. જેમા ટ્વીટર પર ટ્વીટ કરીને તેમણે મોદી સરકાર પર પ્રહાર કર્યા છે

  • રાહુલગાંધીએ ફરી કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર 
  • પેટ્રોલના વધતા ભાવને લઈ કર્યા પ્રહાર 
  • ટ્વીટર પર ટ્વીટ કરીને કર્યા સરકાર પર કર્યા પ્રહાર 

દેશમાં પેટ્રોલ ડિઝલના ભાવ સતત વધી રહ્યા છે. જેને લઈને સામાન્ય માણસને ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. વિપક્ષ દ્વારા પણ મોદી સરકાર પર પેટ્રોલના વધતા ભાવને લઈને આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. ત્યારે વધુમાં ફરી કોંગ્રેસ નેતા રાહુલગાંધીએ કેન્દ્ર સરકાર પર પેટ્રોલના ભાવ મુદ્દે હુમલો કર્યો છે. 

જૂની લોકકથાઓનો કર્યો ઉલ્લેખ 

રાહુલ ગાંધીએ ટ્વીટર પર ટ્વીટ કરીને એવું કહ્યું કે જુની લોકકથાઓમાં લાલચી કુશાસનની વાર્તાઓ પણ હતી. કે જેઓ અંધાધુંધ ટેક્સ વસૂલતા હતા. પહેલા જનતા દુખી થતી હતી. પરંતુ અંતમાં જનતાજ તે કુશાસનને ખતમ કરી દેતી હતી. આટલુ કહ્યા બાદ તેમણે કહ્યું હાલના સમયમાં પણ એવીજ પરિસ્થિતી સર્જાઈ છે. 

23 લાખ રૂપિયા કમાયા હોવાનો ઉલ્લેખ 

રાહુલ ગાંધીએ  વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકારે GDP દ્વારા 23 લાખ રૂપિયા કમાયા છે. GDPનો ઉલ્લેખ તેમણે ગેસ, પેટ્ોલ અને ડીઝલને લઈને કર્યો હતો. સાથેજ તેમણે એવો પણ સવાલ કર્યો કે આખરે આ 23 લાખ કરોડ રૂપિયા ગયા ક્યાં. ઉપરાંત તેમણે કહ્યું જનતાએ આ પ્રશ્ન પુછવો જોઈએ કે જે રૂપિયા તેમના ખીસામાંથી નીકળે છે તે આખરે ક્યા જાય છે. 

પી ચિંદંબરમે પણ કર્યા હતા પ્રહાર 

અગાઉ પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી ચિદંબરમે કહ્યું હતું કે કેન્દ્રમાં એનડીએને 100 કારણો સાથે જતા રહેવિું જોઈએ. તેમણે કાચા તેલના ભાવ વધારાને લઈને સાથેજ રોજીંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓના ભાવ વધારાને લઈને કેન્દ્ર પર આકરા પ્રહાર કર્યા હતા. 

મોંઘવારીને કારણે સામાન્ય પ્રજા હેરાન પરેશાન 

ઉલ્લેખનીય છે આ મહિને મોંઘવારીનો દર ઘટીને 4.35 ટકા પહોચ્યો છે. જ્યારે ગયા મહિને તેનો દર 5.3 ટકા હતો. વધતી મોંધવારીને કારણે સામાન્ય પ્રજાને ઘણી તકલીફ પડી રહી છે. જોકે હવે ખાદ્ય ચિજ વસ્તુઓના ભાવમાં ઘટાડો કરવાથી મોંઘવારી દર પણ પહેલા કરતા ઘટ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ