બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / QR codes will be installed for the maintenance of around 290 gardens in Ahmedabad

મહત્વનો નિર્ણય / બગીચામાં છે અવ્યવસ્થા? તો હવેથી અમદાવાદીઓ QR કોડથી કરી શકશે ઓનલાઇન ફરિયાદ, AMCનો નવો નિર્ણય

Priyakant

Last Updated: 10:21 AM, 7 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Latest News: અમદાવાદના 290 જેટલા બગીચાઓના રખરખાવ માટે QR કોડ લગાવાશે, QR કોડ સ્કેન કરીને સીધી ફરિયાદ AMCને દાખલ કરી શકાશે

  • અમદાવાદના 290 જેટલા બગીચાઓના રખરખાવ માટે QR કોડ લગાવાશે 
  • બગીચામાં અવ્યવસ્થા અંગે નાગરિકો QR કોડથી કરી શકશે સીધી ફરિયાદ 
  • વ્યવસ્થા, સુવિધા, સ્વચ્છતા અને સલામતીને લઇ ફરિયાદ કરી શકશે નાગરિકો 
  • QR કોડ સ્કેન કરીને સીધી ફરિયાદ AMCને દાખલ કરી શકાશે 
  • મણિનગર વિસ્તારના 2 ગાર્ડનમાં QR કોડ સાથે યોજનાની શરૂઆત 
  • આગામી દિવસોમાં તમામ 290 ગાર્ડનમાં લગાવાશે QR કોડ 

Ahmedabad News : અમદાવાદના 290 જેટલા બગીચાઓના રખરખાવ માટે AMC દ્વારા એક નવો અભગમ શરૂ કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, હવે થી અમદાવાદ શહેરના બગીચામાં અવ્યવસ્થા અંગે નાગરિકો QR કોડથી સીધી AMC ફરિયાદ કરી શકશે. જેને લઈ હાલમાં મણિનગર વિસ્તારના 2 ગાર્ડનમાં QR કોડ સાથે યોજનાની શરૂઆત થઈ છે. જે બાદમાં આગામી સમયમાં અમદાવાદના 290 જેટલા ગાર્ડનમાં QR કોડ લાગશે.

અમદાવાદના 290 જેટલા બગીચાઓના રખરખાવ માટે QR કોડ લગાવાશે. જેથી હવે બગીચામાં અવ્યવસ્થા અંગે નાગરિકો QR કોડથી સીધી ફરિયાદ કરી શકશે. આ સાથે વ્યવસ્થા, સુવિધા, સ્વચ્છતા અને સલામતીને લઇ નાગરિકો ફરિયાદ કરી શકશે. જે માટે QR કોડ સ્કેન કરીને સીધી ફરિયાદ AMCને દાખલ કરી શકાશે. મહત્વની છે કે, હાલ તો મણિનગર વિસ્તારના 2 ગાર્ડનમાં QR કોડ સાથે યોજનાની શરૂઆત થઈ છે. જે બાદમાં હવે આગમી દિવસોએ અન્ય બગીચામાં પણ આ યોજના શરૂ કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ