બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Psg Confirm Lionel Messi Football Legend Has Tested Positive For Covid-19

BIG BREAKING / લિયોનલ મેસીને થયો કોરોના, અન્ય ત્રણ ખેલાડીઓ પણ ઝપેટમાં આવતા ખેલજગતમાં ખળભળાટ

Parth

Last Updated: 05:44 PM, 2 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિગ્ગજ ફૂટબોલર લિયોનલ મેસી કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા અને અને તેમની સાથે અન્ય ત્રણ ખેલાડીઓના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે.

- દિગ્ગજ ફૂટબોલર કોરોનાની ઝપેટમાં 
- લિયોનલ મેસી કોરોના પોઝિટિવ 
- PSG ક્લબે કરી પુષ્ટિ
 

મેસીને થયો કોરોના વાયરસ
વિશ્વનો દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયો છે. હાલમાં જ PSG ક્લબ સાથે મેસી જોડાયો હતો અને ક્લબ દ્વારા આ માહિતી અંગે પુષ્ટિ કરવામાં આવી છે.  રમતની દુનિયામાં આ દિવસોમાં ઘણા ખેલાડીઓ તેનો શિકાર બની રહ્યા છે, જેમાં નવું નામ છે મેસ્સી.

અન્ય ત્રણ ખેલાડીઓ પણ ઝપેટમાં
મેસી સિવાય પેરિસ સેન્ટ જર્મેન (PSG)ના 3 અન્ય ખેલાડીઓ પણ કોરોના વાઈરસ પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે. ખુદ ફૂટબોલ ક્લબે આ સમાચારની પુષ્ટિ કરી છે. આ સમાચાર આવતા જ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. લોકો તેમના હીરોના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.

તાત્કાલિક તમામને આઇસોલેટ કરવામાં આવ્યા 
ક્લબ દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર રિપોર્ટ આવતાની સાથે જ તમામ ખેલાડીઓને આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે અને કોરોના વાયરસનાં પ્રોટોકોલ અનુસાર સારવાર ચાલુ કરી દેવામાં આવી છે. આ સિવાય સંપર્કમાં આવેલ લોકોના ટેસ્ટને લઈને પણ કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી છે. 

આ ચાર ખેલાડીઓ થયા છે પોઝિટીવ 

  1. Leo Messi
  2. Juan Bernat
  3. Sergio Rico
  4. Nathan Bitumazala
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ