બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Promotion season in Gujarat's IPS cadre: Five IPS including Assistant Commissioner Atul Kumar Bansal promoted, view list

BREAKING / ગુજરાતના IPS બેડામાં બઢતીની મોસમ: આસિ. કમિશ્નર અતુલ કુમાર બંસલ સહિત પાંચ IPSને આપવામા આવ્યું પ્રમોશન, જુઓ લિસ્ટ

Vishal Khamar

Last Updated: 06:47 PM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યનાં પાંચ IPS અધિકારીઓને રાજ્ય સરકાર દ્વારા પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે ગૃહ વિભાગ દ્વારા પાંચ IPS ને પ્રમોશનની જાહેરાત કરી છે. ત્યારે હવે આગામી દિવસોમાં અમદાવાદ પોલીસ કમિશ્નરનાં નામની પણ જાહેરાત કરવામાં આવી શક છે.

  • રાજ્યનાં પાંચ આઈપીએસ અધિકારીઓને પ્રમોશન અપાયું
  • ગૃહવિભાગ દ્વારા હાલ પાંચ અધિકારીઓને અપાયું પ્રમોશન
  • આગામી દિવસોમાં અમદાવાદ પોલીસ કમિશ્નરનાં નામની પણ થઈ શકે છે જાહેરાત 

રાજ્યનાં ગૃહ વિભાગ દ્વારા પાંચ આઈપીએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમા અતુલકુરમાં બંસલને આસિસ્ટન્ટ કમિશ્નર, આલોક કુમારને આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ, શિવમ વર્માને આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ. જગદીશ બંગારવા તેમજ અભિષેક ગુપ્તાને આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.

IPS અધિકારીઓની બદલી બાદ જાહેર થઈ શકે છે અમદાવાદ પોલીસ કમિશ્રરનું નામ
પાંચ IPS નાં પ્રોમોશનની સાથે સાથે આગામી ટૂંક સમયમાં રાજ્યનાં કેટલાક IPS અધિકારીઓની બદલીનો તખ્તો પણ તૈયાર થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદનાં પૂર્વ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તને નિવૃત થયાને બે મહિનાં જેટલો લાંબો સમય વીતવા છતાં હજુ પણ અમદાવાદ પોલીસ કમિશ્નરની નિમણૂંક કરવામાં આવી નથી. ત્યારે હવે આગામી સમયમાં IPS  અધિકારીઓની બદલીની જાહેરાત થયા બાદ અમદાવાદ પોલીસ કમિશ્નરની ગૃહ વિભાગ દ્વારા નિમણૂંક કરવામાં આવે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ