દુર્ઘટના / વડોદરા એક્સપ્રેસ વે પર ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં લાગી ભીષણ આગ, મુસાફરો સાથે જુઓ શું બન્યું

Private Travels bus catches fire on Ahmedabad-Vadodara Express Highway

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સની બસમાં આગ લગાતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.જો કે, આ દુર્ઘટનામાં બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ