બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Prime Minister Narendra Modi will visit Gujarat again on October 31

પ્રવાસ / ફરી ગુજરાત આવશે PM મોદી, 31 ઓક્ટોબરે કેવડિયા કોલોનીમાં એકતા પરેડનું ભવ્ય આયોજન, જાણો વિગત

Malay

Last Updated: 02:38 PM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi will visit Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે ફરી આવશે ગુજરાતના પ્રવાસે, કેવડિયા કોલોની ખાતે આયોજિત એકતા પરેડમાં રહેશે ઉપસ્થિત

  • 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ
  • 31 ઓક્ટોબરે PM મોદી આવશે ગુજરાત 
  • એકતા પરેડમાં PM રહેશે ઉપસ્થિત 

PM Modi will visit Gujarat: આગામી 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. PM મોદી કેવડિયા કોલોની ખાતે આયોજિત એકતા પરેડમાં હાજરી આપશે. આપને જણાવી દઈએ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યા બાદ 31મી ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે જાહેર કર્યો છે. વર્ષ 2019, 2020, 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતા પરેડમાં હાજરી આપી હતી. ત્યારે આ વર્ષે પણ પીએમ મોદી આ કાર્યક્રમમાં હાજર રહેશે. 

સાબરમતી પર બનશે બેરેજ, અનેક જગ્યાએ પાઈપલાઇનનું કામ: થરાદની ધરાથી ઉ.ગુજરાતને  મળશે 8 હજાર કરોડની ભેટ | Prime Minister Narendra Modi on a three-day visit  to Gujarat

SOU ખાતે યોજાશે એકતા પરેડ
31 ઓક્ટોબર 2023ના રોજ નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા પરેડની ઉજવણી કરવામાં આવશે. ત્યારે આ વર્ષે ફરીથી વર્ષ 2023માં નરેન્દ્ર મોદી એકતા પરેડમાં હાજરી આપવા માટે એકતા નગર ખાતે 31 ઓક્ટોબરના રોજ આવી રહ્યા છે. 

સુરક્ષા એજન્સીઓના વડા રહેશે હાજર
આ એકતા પરેડમાં સી.આઈ.એસ.એફ, બી.એસ.એફ, ગુજરાત પોલીસ, એન.સી.સી, દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓ અને દેશના અલગ અલગ રાજ્યોમાંથી કલ્ચરલ પ્રોગ્રામ માટે એકતા નગર ખાતે અનેક કલાકારો પણ પહોંચશે. 

આગામી 29-30 સપ્ટેમ્બરના રોજ PM મોદી આવશે ગુજરાત પ્રવાસે, જાણો 2 દિવસનો  સંપૂર્ણ વિગતવાર કાર્યક્રમ | PM Modi will come to Gujarat on September 29-30

એરફોર્સ દ્વારા કરાયો હતો એર શૉ
આપને જણાવી દઈએ કે કે, ગત વર્ષે પહેલીવાર એરફોર્સ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ દરમિયાન એર શૉ પણ કરવામાં આવ્યો હતો. તો કલ્ચરલ પ્રોગ્રામમાં ગુજરાતના ગરબા, કથક નૃત્ય અને પંજાબના ભાંગડા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ