બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Prime Minister Modi will inaugurate the Biobrand Global Summit in Gandhinagar today

ગાંધીનગર / PM મોદીના હસ્તે આજે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો શુભારંભ, એક કિલકમાં જાણો દિવસભરનો સંપૂર્ણ કાર્યક્રમ

Dinesh

Last Updated: 07:26 AM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vibrant Summit 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહાત્મા મંદિરે સવારે 9:15થી 9:35 વાગ્યા સુધી ગ્રૂપ ફોટોગ્રાફી કરશે, ત્યારબાદ 9:40થી 12:15 વાગ્યે વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટ ઉદ્ધાટન કાર્યક્રમમાં ભાગ લેશે

  • વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ
  • પ્રધાનમંત્રી મોદીના હસ્તે થશે શુભારંભ
  • મહાત્મા મંદિરમાં ગ્રૂપ ફોટોગ્રાફીનું પણ આયોજન

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આજથી શરુઆત થશે. અત્રે જણાવીએ કે, પ્રધાનમંત્રી મોદીના હસ્તે ગ્લોબલ સમિટનો શુભારંભ થવાનો છે. જેને લઈ પ્રધાનમંત્રી પણ ગુજરાતના પ્રવાસે છે. જેઓ સવારે 9:10 વાગ્યે રાજભવનથી રવાના થશે.  9:15 વાગ્યે મહાત્મા મંદિર પહોંચશે 

Vibrant Gujarat Summit will be held in Jan 2024 after 5 years

વિવિધ કંપનીઓના CEO સાથે મિટિંગ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહાત્મા મંદિરે સવારે 9:15થી 9:35 વાગ્યા સુધી ગ્રૂપ ફોટોગ્રાફી કરશે. સવારે 9:40થી 12:15 વાગ્યે વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટ ઉદ્ધાટન કાર્યક્રમમાં ભાગ લેશે. બપોરે 1:40થી 2:20 વાગ્યા સુધી ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી સાથે બેઠક કરશે. ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થશે તેમજ બપોરે 2:30થી 2:45 વાગ્યા સુધી કંપનીઓના CEO સાથે બેઠક યોજાશે. 

વાંચવા જેવુું: વાઇબ્રન્ટ ગુજરાત નામ કેવી રીતે પડ્યું? શું તમે જાણો છો! પહેલાં સંમેલનમાં તો ખુદ PM મોદીએ 500 ઉદ્યોગપતિઓને કર્યો હતો ફોન

7 કલાકે ગિફ્ટ સિટીથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે
અત્રે જણાવીએ કે, પ્રધાનમંત્રી મોદીએ બપોરે 2:45થી 4:45 વાગ્યા સુધીનો સમય રિઝર્વ રાખવામાં આવ્યો છે. ત્યારબાદ 4:50 વાગ્યે મહાત્મા મંદિરથી ગિફ્ટ સિટી જવા પ્રધાનમંત્રી મોદી રવાના થશે.  5:15થી 6:45 વાગ્યે ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં PM ભાગ લેશે. સાંજે 7 કલાકે ગિફ્ટ સિટીથી અમદાવાદ એરપોર્ટ  જવા રવાના થશે. સાંજે 7:15 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી દિલ્લી જવા રવાના થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ