બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / President Draupadi Murmu approved signed the Woman's reservation bill for the law

BIG BREAKING / નારી શક્તિ વંદન વિધેયક હવે કાયદો, રાષ્ટ્રપતિએ મહિલા અનામત બિલ પર કર્યા હસ્તાક્ષર, નોટિફિકેશન જાહેર

Vaidehi

Last Updated: 05:33 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Women Reservation Bill : મહિલા આરક્ષણ બિલને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ મંજૂરી આપી દીધી છે! તેથી હવે આ બિલ દેશનો નવો 'કાયદો' બની ગયો છે.

  • મહિલા આરક્ષણ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી
  • રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ બિલ પર કરી દીધાં હસ્તાક્ષર
  • મહિલા આરક્ષણ બિલ હવે ભારતનો નવો કાયદો

મહિલા આરક્ષણ બિલ (નારી શક્તિ વંદન અધિનિયમ)ને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ મંજૂરી આપી દીધી છે. આ બિલ 20 સપ્ટેમ્બરનાં લોકસભા અને 21 સપ્ટેમ્બરનાં રાજ્યસભામાં પાસ થયો હતો. કોઈ પણ બિલ સંસદનાં બંને ગૃહોમાંથી પાસ થયાં બાદ તેને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવે છે જેથી તે કાયદો બની શકે છે. હવે દેશનાં રાષ્ટ્રપતિની સહી મળી જતાં આ બિલ કાયદો બની ગયો છે.

બંને ગૃહોમાં પાસ થયો હતો બિલ
મહિલા અનામત બિલ રાજ્યસભામાં સર્વસંમતિથી પાસ થયું. બિલના સપોર્ટમાં 215 વોટ પડ્યાં હતા. ઐતિહાસિક વાત તો એ કહેવાય કે બિલના વિરોધમાં એક પણ વોટ પડ્યો નહોતો. જ્યારે લોકસભામાં આ બિલ 454 મતો સાથે પાસ થયું હતું.

લોકસભામાં મહિલા સભ્યોની સંખ્યા 82થી વધીને 181 થઈ જશે 
આ બિલ રજૂ કરતા કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન મેઘવાલે કહ્યું હતું કે  આ બિલ મહિલા સશક્તિકરણ સાથે જોડાયેલું છે. એક વખત કાયદો બની ગયા બાદ 543 સભ્યોની લોકસભામાં મહિલા સભ્યોની સંખ્યા હાલના 82થી વધીને 181 થઈ જશે. તે પાસ થયા બાદ વિધાનસભામાં 33 ટકા બેઠકો પણ મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. તેમણે કહ્યું કે બિલને લાગુ કરવા માટે વસ્તી ગણતરી અને સીમાંકનની જરૂર પડશે. તેમણે કહ્યું કે, આ બિલ પાસ થતાં જ સીમાંકનનું કામ ચૂંટણી પંચ નક્કી કરશે. મેઘવાલે છેલ્લા નવ વર્ષમાં મહિલાઓના સશક્તિકરણ માટે કેન્દ્ર સરકારે શરૂ કરેલા પગલાંને યાદ કર્યા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ