બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Prediction for 2024: Astrology says that there can be war in upcoming year

Prediction of 2024 / યુદ્ધ, કુદરતી આફત, મહામારી... 2024ની આ ઘટનાઓ સમગ્ર વિશ્વમાં મચાવી શકે છે ઉથલપાથલ

Vaidehi

Last Updated: 07:35 PM, 27 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ ગણતરી અનુસાર વિવિધ ગ્રહો અને તારાઓની સ્થિતિનાં પ્રભાવને કારણે આવનારા વર્ષમાં અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ બનશે.

  • જ્યોતિષ ગણતરી અનુસાર આવતું વર્ષ પડકારરૂપ રહેશે
  • વિવિધ ગ્રહો અને તારાઓની સ્થિતિની થશે અશર
  • દરેક મહિને બની શકે છે વિવિધ ઘટનાઓ

થોડા દિવસોમાં જ નવું વર્ષ 2024 શરૂ થવા જઈ રહ્યું છે. જ્યોતિષ ગણતરી અનુસાર આ નવા વર્ષમાં દરેક મહિને કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓ બનવા જઈ રહી છે.  વિવિધ ગ્રહો અને તારાઓની સ્થિતિનાં પ્રભાવને કારણે આપણાં જીવનમાં આ વિવિધ ઘટનાઓ બનશે.

જાન્યુઆરી 2024
જાન્યુઆરીમાં 5 ગુરુવાર રહેશે. દુનિયાનાં અનેક દેશોમાં આતંકી હુમલાઓ અને યુદ્ધ જેવી સ્થિતિ બની શકે છે. આર્થિક અસ્થિરતા તેમજ રાજકીય અશાંતિ વધશે.

ફેબ્રુઆરી 2024
ફેબ્રુઆરીમાં પાંચ શુક્રવાર અને શનિવાર રહેશે. તેનાથી યુદ્ધ, ભય અને સત્તાનાં કેન્દ્રમાં ફેરફાર આવી શકે છે. પ્રાકૃતિક આપત્તિઓનો ખતરો રહેશે પણ દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધશે.

માર્ચ 2024
માર્ચમાં પાંચ રવિવાર અને સોમવાર રહેશે. તેનાથી અનેક દેશોમાં યુદ્ધ અને અશાંતિ ફેલાઈ જશે. સરકાર બદલી શકે છે. 

એપ્રિલ 2024
એપ્રિલમાં 5 શનિવાર, મંગળવાર અને રવિવાર રહેશે. આ મહિનામાં ભારત પર શત્રુઓ દ્વારા આક્રમણ થઈ શકે છે.

મે 2024
મેમાં 5 બુધવાર અને ગુરુવાર રહેશે. આ મહિનામાં પશ્ચિમ એશિયાઈ દેશોની વચ્ચે યુદ્ધકાલીન સ્થિતિ બની શકે છે. 

જૂન 2024
જૂનમાં 5 શુક્રવાર અને શનિવાર રહેશે. આ મહિનો સમગ્ર દુનિયા માટે ઉથલ-પાથલભર્યો રહેશે. ખાદ્ય પદાર્થોની કિંમતમાં વધારો થઈ શકે છે.

જુલાઈ 2024
જુલાઈમાં કુલ 5 રવિવાર હશે. આ મહિનામાં વિશ્વના કોઈપણ દેશમાં ભયંકર યુદ્ધ થઈ શકે છે.

ઓગસ્ટ 2024
ઓગસ્ટ મહિનામાં પાંચ સોમવારે એક સમસપ્તક યોગ બનશે. આ સિવાય બુધ, શુક્ર અને શનિ બકરીદશામાં રહેશે. તેવામાં કુદરતી આફતો આવી શકે છે.

સપ્ટેમ્બર 2024
કેટલાક દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને સપ્ટેમ્બરમાં મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ઓક્ટોબર 2024
ઓક્ટોબર મહિનામાં એક પછી એક કુદરતી આફતોથી વિશ્વમાં તબાહી મચી શકે છે.

નવેમ્બર 2024
નવેમ્બરમાં દુનિયાનાં અનેક દેશોમાં વિવિધ સમસ્યાઓ આવી શકે છે. વિસ્ફોટ જેવી ભયાનક પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

ડિસેમ્બર 2024
ડિસેમ્બરમાં 5 શનિવાર અને 5 રવિવાર રહેશે. પરિણામે મહામારી અને મૃત્યુનો ખતરો વધી શકે છે.

(Disclaimer: આ આર્ટિકલમાં આપેલી જાણકારી માત્ર મળતી સામાન્ય જાણકારીના આધારે આપવામાં આવેલી છે.   આથી VTV ગુજરાતી આ માહિતીની પુષ્ટિ નથી કરતું.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ