બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / ppf account 15 lakh rupees will come in the account

ફાયદાની વાત / તમારા બેન્ક ખાતામાં આવી જશે 15 લાખ રૂપિયા, મોદી સરકારની આ યોજનામાં કરો રોકાણ

Arohi

Last Updated: 02:32 PM, 11 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભવિષ્ય માટે બચત કરવી આજ ખૂબ જ જરૂરી છે. તેના વગર ભવિષ્યમાં આવનાર સકટમાંથી બહાર આવવું મુશ્કેલ છે.

  • 500 રૂપિયાથી પણ કરી શકો છો શરૂઆત 
  • 15 વર્ષ માટે હોય છે સ્કીમ 
  • ભારત સરકાર ચલાવી રહી છે આ યોજના 

અનિશ્ચિતતા ભરેલા આ સમયમાં દરેક લોકો માટે બચત કરવી ખૂબ જ જરૂરી છે. તેના માટે વગર કોઈ પણ સંકટમાંથી બહાર નિકળવું મુશ્કેલ છે. અમે આજે તમને એવી યોજના (Savings Scheme)  બતાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને તને 15 લાખ રૂપિયા લઈ શકો છો. 

500 રૂપિયાથી પણ કરી શકો છો શરૂઆત 
જો તમે પણ આ 15 લાખ રૂપિયા લેવા માંગો છો તો તમારે એક નાનકડુ કામ કરવાનું રહેશે. તમને અત્યારથી પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)માં રોકાણ શરૂ કરવાનું રહેશે. તમે ઈચ્છો તો દર મહિને 500 રૂપિયાની રકમથી તેની શરૂઆત કરી શકો છો. જોકે 15 લાખ રૂપિયા લેવા માટે તમારે દર મહિને 5 હજાર રૂપિયા એટલે કે વર્ષમાં 60 હજાર રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. 

15 વર્ષ માટે હોય છે સ્કીમ 
PPF ની આ સ્કીમ પર 7.10 ટકાના દરથી વ્યાજ મળતું રહે છે. રોકાણની આ સ્કીમ  (Savings Scheme) 15 વર્ષ માટે છે. જ્યારે આ સમયગાળો પુરો થઈ જશે તો તમને 9 લાખ રૂપિયા મુડી અને 6 લાખ 77 હજાર રૂપિયાનું વ્યાજ એટલે કે લગભગ 15 લાખ 78 હજાર રૂપિયા મળશે. 

ભારત સરકાર ચલાવી રહી છે આ યોજના 
જણાવી દઈએ કે ભારત સરકાર લોકોમાં બચતને પ્રોત્સાહન આપવા માટે PPF યોજના ચલાવી રહી છે. 15 વર્ષના સમય વાળી આ સ્કીમને એક સુરક્ષિત રોકાણ માની શકાય છે. આ યોજનામાં બિમારી અથવા અન્ય ઈમરજન્સી વખતે તમને 5 વર્ષ બાદ અમુક રકમને ઉપાડી પણ શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ