બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / pooja hegde break silence on affair rumours with salman khan

ના હોય! / સાઉથની સુંદરી સાથે સલમાન ખાનને થયો પ્રેમ? અભિનેત્રીએ ખુલાસો કરતાં કહ્યું, 7 વર્ષ પહેલા જ વાયદો કર્યો હતો કે...

Arohi

Last Updated: 03:10 PM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

salman khan affair rumours: સાઉથ એક્ટ્રેસ પૂજા હેગડેને કોઈ પરિચયની જરૂર નથી. પ્રભાસથી લઈને તમામ મોટા સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરી ચુકેલી પૂજા હેગડે આ વખતે સલમાન ખાનની સાથે 'કિસી કા ભાઈ કિસી કી જાન'ની લીડ એક્ટ્રેસની રીતે જોવા મળશે.

  • 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં જોવા મળશે પુજા હેગડે 
  • સલમાન અને પૂજાના અફેરના થઈ રહ્યા છે ચર્ચા 
  • જાણો એક્ટ્રેસે આ વાત પર શું આપ્યો જવાબ 

ટોલિવુડ એક્ટ્રેસ પુજા હેગડે હાલ ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે સલમાનની ઓપોઝિટ જોવા મળશે. સલમાનની સાથે કામ કરવાના પોતાના અનુભવને લઈને પૂજાએ એક ઈન્ટરવ્યૂમાં ખુલીને વાત કરી. 

સાથે જ પૂજાએ ખૂબ જ બોલ્ડ રીતે તે બધા જ રિયુમર પર પણ રિએક્ટ કર્યું જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે પૂજા હેગડે અને સલમાન ખાન ડેટ કરી રહ્યા છે. પૂજાએ સ્પષ્ટ કરી દીધુ કે આ બધુ ફક્ત એક અફવા છે.બીજુ કંઈ નથી. 

એક્ટ્રેસે અફેરની ચર્ચા પર આપ્યો આવો જવાબ 
એક્ટ્રેસે કહ્યું કે, "જેટલા મોઢા એટલી વાતો, હવે શું કરી શકીએ." ત્યાં જ પુજા હેગડેએ એ પણ ખુલાસો કર્યો કે 'કિસી કા ભાઈ કિસી કી જાન' તેમણે લોકડાઉન પહેલા જ મળી ચુકી હતી. સલમાન ખાને તો સાત વર્ષ પહેલા જ કહી દીધુ હતું કે આપણે જલ્દી જ સાથે કામ કરીશું. 

સલમાન સાથે અફેરની ચર્ચા પર પૂજાએ તોડી ચુપ્પી 
એક ઈન્ટરવ્યૂમાં પોતાના અને સલમાન ખાનના અફેરની ખબરો પર પૂજાએ રિએક્ટ કર્યું છે. તેને જ્યારે પુછવામાં આવ્યું કે આ ગોસિપ્સમાં કેટલી સચ્ચાઈ છે તો તેણે કહ્યું, "હવે હું શું કહું, મેં હાલ પોતાના વિશે આ ખબર વાંચી છે. પરંતુ આવું કંઈ જ નથી. હું સિંગલ છું. મને પોતાનાથી પ્રેમ છે. હાલ હું પોતાના કરિયર પર સંપૂર્ણ રીતે ફોકસ કરી રહી છું. હું શહેર શહેર કામ કરવા માંગુ છું. રહી વાત આવી અફવાઓની તો હું આ અફવાહો પર કંઈ નહીં કહું. કારણ કે તેનું કોઈ ધડ-માથુ નથી." 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ