બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / PM Modi's direct message to fugitive accused like Malia and Nirav Modi

એક્શન / PM મોદીએ ભાગેડૂઓ સામે કરી લાલ આંખ, ચોખ્ખા શબ્દોમાં કહી દીધું-સામેથી આવી જાઓ નહીંતર...

Ronak

Last Updated: 09:25 PM, 18 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજય માલ્યા અને નીરવ મોદી જેવા ભાગેડું આરોપીઓને સીધો સંદેશ આપતા કહ્યું કે પર દેશમાં આવી જાઓ તમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. જોકે તેમણે કોઈના પણ નામ લીધા વીના આ સંદેશ આપ્યો છે.

  • PM મોદીએ ભાગેડું આરોપીઓને આપ્યો સીધો સંદેશ 
  • ભારતમાં પર આવી જવા માટે કરી વાત 
  • કહ્યું તેમની પાસે છેલ્લે કોઈ વિકલ્પ નથી બચવાનો 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઈપ્રોફાઈલ ભાગેડું આરોપીઓને સીધો સંદેશ આપ્યો છે. જેમા તેમણે કહ્યું છે કે હાઈપ્રોફાઈલ ભાગેડું આરોપીઓને પકડવા માટે કેન્દ્ર સરકાર પૂરા પ્રયાસો કરી રહી છે. તે લોકો પાસે પણ છેલ્લે ભારતમાં પરત આવવા સિવાય કોઈ વિકલ્પ નથી. 

PM મોદીએ આપ્યો સીધો સંદેશ 

PM મોદીએ આજે આર્થિક વૃદ્ધિ પર સંબોધન આપતા કહ્યું કે ભાગેડું આરોપીઓને પરત લાવવા માટે કાયદાકીય રીતે બધાજ પ્રયાસો કરી રહ્યા છે. જેથી તેમને સીધો સંદેશો આપતા વડાપ્રધાને કહ્યું કે તમે જાતેજ દેશમાં પરત આવી જાવ અમે બધાજ પ્રયાસો કરી રહ્યા છે. જોકે આ સંબોધનમાં પીએમ મોદીએ કોઈનું પણ નામ નહોતું આપ્યું, 

ભાગેડું આરોપીઓને પકડવાના પ્રયાસ તેજ 

આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે વિજય માલ્યા તેમજ નીરવ મોદી જેવા ભાગેડુઓને પકડવા માટે પ્રયાસ તેજ કરી દીધા છે. પીએમ મોદીએ સંબોધન આપતા લોકોને એવું પણ કહ્યું કે અત્યાર સુધીમાં 5 લાખ કરોડ રૂપિયા તો વસૂલી લેવામાં આવ્યા છે. સાથેજ તેમણે કહ્યું કે દેશની અર્થવ્યવસ્થામનાં નવી ઉર્જા સંચાર કરવા મજબૂત સ્થિતીમાં છે. 

બેંકોની સ્થિતી પહેલા કરતા ઘણી સારી 

ઉલ્લેનીય છે કે સમગ્ર મામલે પીએમ મોદીએ સંબોધન આપતા એવું પણ કહ્યું કે અર્થવ્યવસ્થા પાટા પર રહેવાને કારણે ભારત જલ્દીથી આત્મનિર્ભર બનશે. કારણકે છેલ્લા ઘણા સમયથી ભારત આત્મનિર્ભરતા પર વધારે ધ્યાન આપી રહ્યું છે. સાથેજ તેમણે કહ્યું કે બેંકોની સ્થિતી પણ પહેલા કરતા હવે ઘણી વધારે સારી છે. સાથેજ યુવાનોને હવે રોજગાર પણ મળી રહેશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ