બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / PM Modi inaugurated new Parliament building of India Congress leader's tweet on the program

વિવાદ / ધર્મ દંડ સ્થાપિત, દેવતાએ 'પુષ્પ' વરસાવ્યાં અને 'ગધેડાં' ભોંકવા લાગ્યાં, સંસદ ઉદ્ધાટન પર કોંગ્રેસ નેતાનું વિવાદિત ટ્વિટ

Pravin Joshi

Last Updated: 07:04 PM, 28 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમ પર કોંગ્રેસના નેતાનું ટ્વીટ ચર્ચાનો વિષય બન્યું છે. તેમનું આ ટ્વિટ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

  • PM મોદીએ ભારતની નવી સંસદનું ઉદ્ઘાટન કર્યું
  • 20 વિરોધ પક્ષોએ ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કર્યો 
  • વિપક્ષી દળોએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભારતની નવી સંસદનું ઉદ્ઘાટન કર્યું. ભવ્ય અને અત્યાધુનિક સંસદ ભવન ભારતની ઉભરતી આકાંક્ષાઓ અને જરૂરિયાતો અનુસાર બનાવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 20 વિરોધ પક્ષોએ ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે. જ્યારે 25 થી વધુ પક્ષોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે જ્યાં વિપક્ષી દળોએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા તો બીજી તરફ કોંગ્રેસના નેતાનું ટ્વીટ ચર્ચાનો વિષય બન્યું છે. તેમનું આ ટ્વિટ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. તેણે લખ્યું છે - દેવતાઓએ ફૂલોની વર્ષા શરૂ કરી અને ગધેડા રડવા લાગ્યા.

નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન એ ભવ્ય વારસાનું ઉદાહરણ છે', વાંચો પક્ષ-વિપક્ષના  નેતાઓ એ શું કહ્યું | Inauguration of new Parliament building is an example  of glorious legacy, read what ...

28 મે એ ભારતીય લોકશાહી માટે ઐતિહાસિક દિવસ 

28 મે એ ભારતીય લોકશાહી માટે ઐતિહાસિક દિવસ છે. પીએમ નરેન્દ્ર મોદીએ ભારતીય સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન કર્યું. ત્રિકોણાકાર આકારમાં બનેલી આ ઇમારત અનેક રીતે ખાસ છે. જેમાં લોકસભાની બેઠકોને રાષ્ટ્રીય પક્ષી મોરનો આકાર આપવામાં આવ્યો હતો જ્યારે રાજ્યસભાની બેઠકોને રાષ્ટ્રીય ફૂલ કમળનો આકાર આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત સંસદમાં એક વટવૃક્ષ પણ છે. સંસદ ભવનમાં ઘણા અનોખા આકારો છે, જે તેને આકર્ષક બનાવે છે. આ અવસર પર પીએમ મોદીએ રાજદંડનું પ્રતીક સેંગોલ લોકસભા સ્પીકર ઓમ બિરલાની સીટની બાજુમાં સ્થાપિત કર્યું.

પીએમ મોદીએ સંબોધનમાં રજૂ કર્યું 9 વર્ષનું રિપોર્ટ કાર્ડ, કહ્યું- 9 વર્ષ  નવનિર્માણના અને ગરીબોના કલ્યાણના હતા' | PM Modi reached the new Parliament  House, the second ...

વિપક્ષની આકરી પ્રતિક્રિયા

નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પહોંચ્યા ન હતા જ્યાં 20 વિપક્ષી દળોએ બહિષ્કાર કર્યો હતો. વિપક્ષે આરોપ લગાવ્યો કે તેનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા થવું જોઈતું હતું પરંતુ ભાજપે વિપક્ષ દ્વારા રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો. જોકે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનમાં 25થી વધુ પક્ષોએ ભાગ લીધો હતો. જ્યારે આરજેડીએ સંસદ ભવનને શબપેટી સાથે સરખાવ્યું તો અન્ય પક્ષોએ ભાજપ પર નવી સંસદના બહાને રાજકારણ રમવાનો આરોપ લગાવ્યો.

નવા સંસદ ભવન મુદ્દે રાજકારણ ગરમાયું, RJDએ બિલ્ડિંગના આકારની કરી શબપેટી સાથે  તુલના, ભાજપે કર્યો વળતો પ્રહાર | Politics heats up over new Parliament  building, RJD ...

કોંગ્રેસના નેતાનું ટ્વીટ ચર્ચામાં 

વિપક્ષ દ્વારા નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન કાર્યક્રમના બહિષ્કાર વચ્ચે કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદે ટ્વીટ કર્યું છે. તેમનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. તેણે લખ્યું છે, ધર્મ "દંડ"

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ