બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
વાળની સાથે પેટને તંદુરસ્ત રાખે છે
આ સિવાય મેદસ્વિતા અને ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં પણ પિસ્તા ખૂબ ફાયદાકારક છે. તેથી માનવામાં આવે છે કે દરરોજ આપણે એક પિસ્તા ફરજીયાત ખાવુ જોઈએ. વાળની સાથે-સાથે પેટને સ્વસ્થ રાખવામાં પણ પિસ્તા ખૂબ લાભકારક છે. મહત્વનું છે કે પિસ્તા પોષક તત્વો અને ફાઈબરથી ભરપૂર આહાર છે. જેમાં ઘણા પ્રકારના વિટામિન, મિનરલ, કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન હોય છે. પિસ્તામાં ફેટ અને કેલેરી ખૂબ ઓછી હોય છે. જેનાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. ડાયાબિટીઝના દર્દીઓ માટે પિસ્તા એક સારું ડ્રાયફ્રૂટ છે. તેથી તેને ફરજીયાત ખાવુ જોઈએ.
ADVERTISEMENT

સ્કિન સાથે જોડાયેલી સમસ્યાનો પણ આવશે ઉકેલ
ADVERTISEMENT
આ સિવાય પિસ્તા ખાવાથી સ્કિનની ડ્રાયનેસ ઓછી થઇ જાય છે. મીડિયા રિપોર્ટ મુજબ, પિસ્તાનું તેલ પણ સ્કિન માટે ફાયદાકારક હોય છે. જેનાથી સ્કિન મુલાયમ અને ચમકદાર બને છે. પિસ્તામાં કોપર હોય છે, જે વાળને સ્મૂથ બનાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.