બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Pi le pele is gone..! In Rajkot, the youths first danced with talli, later the police charged them and danced in public, see VIDEO

રાજકોટ / પી લે પીલે નીકળી ગયું..! રાજકોટમાં યુવકો પહેલા ટલ્લી થઈને નાચ્યા, બાદમાં પોલીસે સરભરા કરી જાહેરમાં નચાવ્યાં, જુઓ VIDEO

Vishal Khamar

Last Updated: 12:04 AM, 21 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્ન પ્રસંગમાં દારૂની રેલમછેલનો વીડિયો વાયરલ થવા પામ્યો છે. જેને લઈને પોલીસ દ્વારા એક્શનમાં આવીને તાત્કાલીક 7 શખ્શોની ધરપકડ કરી હતી.

  • રાજકોટ લગ્નમાં દારૂની રેલમછેલનો મામલો
  • પોલીસે વાયરલ વીડિયોને લઇને હાથ ધરી તપાસ 
  • પોલીસે 7 આરોપીની કરી ધરપકડ

રાજકોટમાં લગ્રમાં દારૂની રેલમછેલ મામલામાં પોલીસે 8 શખ્સો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી છે.  ત્યારે પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કર્યા પોલીસ દ્વારા પણ તેઓની આગતા સ્વાગતા પણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસે ધરપકડ કરેલ તમામ આરોપીઓને જાહેરમાં  લગ્નમાં કેવી રીતી દારૂની બોટલ લઈને નાચતા હતા તેવી રીતે તેઓને ફરી નચાવ્યા હતા. પોલીસે 7 આરોપીની ધરપકડ કરી છે.

રાજકોટમાંં લગ્ન પ્રસંગમાં દારૂની રેલમછેલ કરનારની પોલીસે ધરપકડ કરી

કોની કોની ધરપકડ કરી
લગ્નનમાં જાહેરમાં દારૂની રેલમછેલ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકોટ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. ત્યારે પોલીસે હિરેન પરમાર, પ્રતિક પરમાર, ધવલ મારુ, મયુર ભરવાડ, ધર્મેશ  અજય સહિત અનેક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે નિતીન ખંડેખા નામના શખ્સની તપાસ હાથ ધરી છે.  

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી
રાજકોટમાં લગ્ન પ્રસંગમાં દારૂની રેલમછેલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ પોલીસ પોલીસ તાત્કાલીક એક્શન મોડમાં આવી ગઈ હતી.  ત્યારે વાયરલ થયેલ વીડિયોમાં જાનૈયાઓ દારૂની બોટલ સાથે ઝુમતા નજરે પડી રહ્યા છે. એટલું જ નહી વીડિયોમાં વરરાજાને બંદૂક પણ આપવામાં આવી હતો. વીડિયોમાં દેખાતો વ્યક્તિ ગુનાહિત કૃત્યોમાં સંડોવાયેલો શખ્શ હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.  ત્યારે તાજેતરમાં જ ભાઈનાં લગ્ન હોઈ શખ્શ પેરોલ પર છુટ્યો હોવાની ચર્ચા છે. ત્યારે Vtv  આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ