બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Physics Wallah: During the live teaching session, student beaten teacher with slipper, video viral

વિચિત્ર બનાવ! / VIDEO: ચાલુ ક્લાસમાં LIVE વીડિયોમાં જ વિદ્યાર્થીએ ટીચરને ફટકાર્યો, ચંપલ કાઢીને સીધી મોઢા પર ફટકારી, વાયરલ થયો વીડિયો

Vaidehi

Last Updated: 07:34 PM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોચિંગ સેન્ટરનો ડ્રેસ પહેરીને એખ સ્ટૂડેંટ ક્લાસમાં ભણાવી રહેલા ટીચરને ચપ્પલથી મારવા લાગ્યો જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

  • કોચિંગ સેન્ટરમાં સ્ટૂડેંટને આવી ગયો ગુસ્સો
  • ચાલુ ક્લાસે ટીચરને ચપ્પલથી માર માર્યો
  • લાઈવ સેશનમાંથી વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કોમ્પેટેટિવ પરીક્ષાઓની તૈયારી કરાવતાં ફેમસ કોચિંગ સેન્ટર Physics Wallahનો છે. આ વીડિયોમાં કોચિંગ સેંટરનાં ડ્રેસકોડમાં દેખાઈ રહેલ એક સ્ટૂડેંટ ટીચરને ચપ્પલથી મારતો નજર આવી રહ્યો છે.

લાઈવ ક્લાસમાં મારપીટનો મામલો
આ ઘટના જ્યારે બની ત્યારે ટીચરનો સેશન લાઈવ ચાલી રહ્યો હતો. ટીચીંગની વચ્ચે અચાનક એક સ્ટૂડેંટ ઊભો થઈને ટીચરને ચપ્પલથી મારતો નજર આવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અચાનક બનેલી આ ઘટનામાં ટીચર પોતાનો બચાવ કરી રહ્યાં છે.

મારપીટનું કારણ અજ્ઞાત
જો કે એ સ્પષ્ટ નથી કે સ્ટૂડેંટને ક્લાસ દરમિયાન ટીચરની કઈ વાતનું ખોટું લાગ્યું અને તે રોષે ભરાઈ ગયો. આ સાથે એ પણ માહિતી અત્યાર સુધી નથી મળી કે ફિઝિક્સ વાલાહનાં કઈ જગ્યાનાં કોચિંગ સેન્ટરનો આ વીડિયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ