બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / pharmacist suspend after clicking photo with president murmu helicopter

ઓડિશા / રાષ્ટ્રપતિ મુર્મૂના હેલિકોપ્ટર સાથે ફોટો પડાવવો આ ફાર્માસિસ્ટને પડ્યું મોંઘું, નોકરીમાંથી સસ્પેન્ડ!

Kishor

Last Updated: 04:38 PM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મયુરભંજના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીએ એક ફાર્માસિસ્ટને રાષ્ટ્રપતિના હેલિકોપ્ટર સાથે ફોટા પડાવવા બદલ સસ્પેન્ડ કરી દીધા છે.

  • મયુરભંજમા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની મુલાકાત
  • ફાર્માસિસ્ટને રાષ્ટ્રપતિના હેલિકોપ્ટર સાથે ફોટો પડાવવો મોંઘો પડ્યો
  • મુખ્ય જિલ્લા તબીબી અધિકારીએ કાર્ય સસ્પેન્ડ

ઓડીસાના બારીપાડામાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના  કાર્યક્રમ દરમિયાન થયેલ વીજ વિક્ષેપનો મામલો હજુ ગાજી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે મયુરભંજના એક ફાર્માસિસ્ટને રાષ્ટ્રપતિના હેલિકોપ્ટર સાથે ફોટો પડાવવો મોંઘો પડ્યો છે. મયુરભંજના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડોક્ટર રૂપભાનું મિશ્રાએ ફાર્માસિસ્ટ જસોબંત બેહરાને રાષ્ટ્રપતિના હેલિકોપ્ટર સાથે ફોટો લઈ અને facebook માં વાયરલ કરવા બદલ સસ્પેન્ડ કરી દીધા છે.

pharmacist suspend after clicking photo with president murmu helicopter

કર્મચારીઓની મૌખિક પરવાનગી લીધાનો દાવો

પાંચ મેના રોજ રાષ્ટ્રપતિની મુલાકાતને પગલે સીમિલીપાલ નેશનલ પાર્ક ખાતે મેડિકલ ટીમને તૈનાત કરવામાં આવી હતી. આ દરમિયાન જસોબંત બેહરાને સહિતના કર્મચારીઓ તેમાં જોડાયા હતા. જેમાં યાદગારી માટે રાષ્ટ્રપતિના હેલિકોપ્ટર સાથે તસવીર ખેંચ્યા બાદ વાઇરલ કરી હતી. આ દરમિયાન હેલિકોપ્ટરની સુરક્ષામાં રોકાયેલા એરફોર્સના કર્મચારીઓની મૌખિક પરવાનગી લીધા બાદ જ તસ્વીર લીધી હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. 

આ રહ્યું કારણ

જેનું ખાસ કારણ એ હતું કે રાષ્ટ્રપતિ જેવા મહાન વ્યક્તિ મુલાકાતે આવ્યા હોય અને હું આ દરમિયાન ફરજ પર હતો જેથી સ્મૃતિરૂપે રાખવા તસવીર પડાવી હતી. આ ઉપરાંત કોઈ બીજો ઈરાદો ન હોવાનું તેઓએ જણાવ્યું હતું.જસોબંત બેહરાનેએ એવું પણ જણાવ્યું છે કે પોતે વિવાદ બાદ આ તસ્વીર પોતાના facebook એકાઉન્ટમાંથી હટાવી દીધી છે. હેલિકોપ્ટર નજીકથી મોબાઈલ વડે લેવામાં આવી હતી. પરંતુ હાલ તેને નોકરીથી હાથ ધોઈ બેસવાનો વારો આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ