બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / parliament security breach: Delhi police more than 200 officers and 100 ips are searching for the accused

દિલ્હી / લોકસભાની સુરક્ષામાં ચૂક: આરોપીઓની કર્મકુંડળી ખંખોળી નાંખશે 100 IPS અધિકારીઓ, IB, CNI, NIA, RAW, CRPF સહિતની એજન્સીઓ જોડાઈ તપાસમાં

Vaidehi

Last Updated: 04:12 PM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની સાથે-સાથે ટેરેરિસ્ટ સેલ પણ સંસદની સુરક્ષામાં થયેલ ચુક પર તપાસ કરી રહી છે. આશરે 100 જેટલા IPS ઓફીસર્સની ટીમ પણ આરોપીઓનો ઈતિહાસ ખંખોળી રહી છે.

  • સંસદની સુરક્ષામાં ચુક થયા બાદ એજન્સીઓ હરકતમાં
  • 100 જેટલા IPS ઓફીસર શોધી રહ્યાં છે આરોપીઓનો ઈતિહાસ
  • દિલ્હી પોલીસ સહિત અનેક તપાસ એજન્સીઓ લાગી કામે

બુધવારે સંસદની સુરક્ષામાં ચુક થયા બાદ કેન્દ્રીય તપાસ એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે. સુરક્ષામાં તૈનાત 8 સુરક્ષાકર્મીઓને સસ્પેંડ કરી દેવામાં આવ્યાં છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની સાથે-સાથે ટેરેરિસ્ટ સેલ પણ આ મુદે તપાસ કરી રહી છે. તો IB, CBI, NIA, RAW, CRPF,CISF અને ફોરેંસિક તપાસ એજન્સીઓ સહિત રાજ્યોની પોલીસ પણ આરોપીઓને લઈને દિલ્હી પોલીસને ઈનપુટ આપી રહી છે. આ કામમાં હરિયાણા, યૂપી, બિહાર, કર્ણાટક અને મહારાષ્ટ્ર પોલીસ પણ દિલ્હી પોલીસને આરોપીઓ અંગે ઈનપુટ આપી રહી છે. 

100થી વધારે IPS અધિકારી
આ સિવાય સોશિયલ સાઈટ્સ પર આરોપીઓની ગતિવિધિઓ, તેમના મિત્રો અને કરવામાં આવેલ પોસ્ટને લઈને સાયબર એક્સપર્ટ્સ જાણકારી એકઠી કરી રહ્યાં છે. દિલ્હી પોલીસનાં 200થી વધારે અધિકારી, જવાન, વિશેષજ્ઞ આ મુદે કામ કરી રહ્યાં છે. રાજ્યો અને એજન્સીઓને મળાવીને 100થી વધારે IPS અધિકારીઓ પણ કામ પર લાગી ગયાં છે.

સતત મોનિટરિંગ
દિલ્હી પોલીસની વાત કરીએ તો સિપાહી, સબઈંસ્પેક્ટર, ઈંસ્પેક્ટર અને SP સ્તરનાં 200થી વધારે અધિકારીઓ છેલ્લાં 24 કલાકથી કામ પર લાગેલાં છે. ડીસીપી, એડિશનલ ડીસીપી, જોઈન્ટ સીપી અને સ્પેશિયલ સીપી લેવલનાં 25થી વધારે IPS અધિકારી મોનિટરિંગ કરી રહ્યાં છે. 

પકડાઈ ગયેલા લોકોનાં નામ
સાગર શર્મા, ડી મનોરંજન, નીલમ દેવી, અમોલ શિંદે, લલિત ઝા અને વિક્કીનાં રૂપમાં થઈ છે. દિલ્હી પોલીસનાં એક મોટા અધિકારીનું માનીએ તો આ ઘટના બાદ દિલ્હી પોલીસે કેટલાક સાંસદો સહિત 20થી વધારે લોકો સાથે પૂછપરછ કરી છે. દિલ્હી પોલીસે 5થી વધુ લોકોને ડિટેન પણ કર્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ