બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / parineeti chopra give priyanka chopra wedding duties after engagement

Sista wedding / પ્રિયંકા ચોપરા નાની બહેન પરીણીતિના લગ્નમાં નિભાવશે આ ખાસ ડ્યૂટી, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ બંનેની ચેટ

Bijal Vyas

Last Updated: 10:45 PM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરિણીતિ ચોપરા હવે ઝડપથી રાઘવ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઇ રહી છે, તેવામાં દરેકને આ કપલના લગ્નની રાહ જોઇ રહ્યા છે. હવે એક્ટ્રેસે બહેન પ્રિયંકાને આપી જવાબદારી

  • પરિણીતિ ચોપરાએ 13 મે 2023ના રોજ AAP નેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી
  • પ્રિયંકાને સોપી લગ્નની મોટી તૈયારી 
  • ઓક્ટોબરમાં લગ્નના બંધનમાં બંધાઇ શકે છે પરિ-રાઘવ  

બોલિવૂડ અભિનેત્રી પરિણીતિ ચોપરા ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. અભિનેત્રીએ 13 મે (શનિવાર)ના રોજ AAP નેતા રાઘવ ચઢ્ઢા સાથે દિલ્હીના કપૂરથલા હાઉસમાં ખૂબ જ ધામધૂમથી સગાઈ કરી હતી.

સોશિયલ મીડિયા આ કપલની રિંગ સેરેમનીના વીડિયો અને ફોટો ખૂબ વાયરલ થયા હતા. આ ખાસ અવસર પર પ્રિયંકા ચોપરા પણ અમેરિકાથી દિલ્હી પહોંચી હતી. પીસીએ પણ સોશિયલ મીડિયા પર કપલને અભિનંદન પાઠવ્યા હતા. તે જ સમયે, ત્રણ દિવસ પછી, પરિણીતી ચોપરાએ આ પોસ્ટનો જવાબ આપ્યો છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priyanka (@priyankachopra)

પ્રિયંકા ચોપરાએ કરી હતી પોસ્ટ 
રાઘવ ચઢ્ઢા અને પરિણીતિ ચોપરાના ફોટા શેર કરતા પ્રિયંકા ચોપરાએ લખ્યું, 'અભિનંદન ટિશા અને રાઘવ. હવે તમારા લગ્નની રાહ જોઈ શકતો નથી. હું તમારા બંને માટે ખૂબ જ ખુશ છું. હવે પરિણીતિએ પ્રિયંકાને આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે.

પરિણીતિના લગ્નમાં દેસી ગર્લ નિભાવશે ખાસ ડ્યૂટી
દરેક વ્યક્તિ જાણે છે કે પ્રિયંકા ચોપરા અને પરિણીતિ ચોપરા કઝીન બહેન છે અને એકબીજા સાથે ખૂબ જ સારું બોન્ડ શેર કરે છે. પ્રિયંકાના લગ્નમાં પરિણીતિએ ખાસ્સો રંગ ઉમેર્યો હતો. સામેથી તેણે બહેનના લગ્નની તમામ જવાબદારીઓ ઉપાડી લીધી હતી. તે જ સમયે, પીસી પણ તેની નાની બહેન માટે કંઈક આવું જ કરવા જઈ રહી છે. પરિણીતિએ આ પોસ્ટની કમેન્ટમાં લખ્યું, 'મિમી દીદી, ટૂંક સમયમાં તમને છોકરીવાળાની ડ્યૂટી તમને મળશે. તૈયાર થઇ જાઓ' આ સાથે તેણે હાસ્ય અને હાર્ટ ઇમોજી પણ પોસ્ટ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, સગાઈ બાદ હવે ફેન્સ આ કપલના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. સમાચાર અનુસાર, બંને જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવાની તૈયારી કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરિણીતિ અને રાઘવ આ વર્ષે ઓક્ટોબરમાં લગ્ન કરી શકે છે. જો કે અત્યાર સુધી આ કપલ તરફથી લગ્નને લઈને કોઈ માહિતી સામે આવી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ