બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Paresh Dhanani did this today that Gujarat Congress got worried, see VIDEO

પહેલે 'આપ',પહેલે... / પરેશ ધાનાણીએ આજે એવું કર્યું કે ગુજરાત કોંગ્રેસ ચિંતામાં મૂકાઇ ગઇ, જુઓ VIDEO

Mehul

Last Updated: 07:50 PM, 26 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં થયેલા પેપર લીક કાંડ બાદ ઉપવાસ પર બેઠેલા AAP નેતાઓની મુલાકાતે અમરેલીના ધારાસભ્ય અને પૂર્વ વિપક્ષી નેતા ઉપવાસી છાવણી પર પહોચ્યા

  • AAP નેતાઓની મુલાકાતે પરેશ ધાનાણી
  • પ્રદેશ કાર્યાલયે ઉપવાસી છાવણીની મુલાકાત 
  • રાજ્ય સરકારની નીતિ-રીતી પર વાક પ્રહાર  


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં થયેલા ગોટાળા અને પેપર લીક કાંડ બાદ ઉપવાસ પર બેઠેલા AAP નેતાઓની મુલાકાતે અમરેલીના ધારાસભ્ય અને પૂર્વ વિપક્ષી નેતા ઉપવાસી છાવણી પર પહોચ્યા હતા.  AAP પ્રદેશ કાર્યાલય પર  પૂર્વ વિપક્ષ નેતા  પરેશ ધાનાણીએ મુલાકાત લેતા નવી ચર્ચા જાગી છે.

   

AAP પ્રદેશ કાર્યાલય પર પહોચેલા વિઅપ્શ્ના પૂર્વ નેતાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.તેમણે કહ્યું કે, આ સરકારમાં ગૌણ સેવા પસંદગી મંડળ  ભરતી ગોટાળાનો અડ્ડો બની ગયું છે. સરકારના  વહાલા-દવલાની નીતિના કારણે લાખો રૂપિયા ખર્ચીને ભણેલા-ગણેલા યુવાનો નોકરી માટે દર-દર ભટકે છે.  યુવાઓની આશા-અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યાં છે. રાજ્યમાં ધંધા રોજગાર ભાંગીને ભુક્કો થઇ ગયા છે.ફેકટરીઓ બંધ થઇ ગઈ છે. બેરોજગારી ભરડો લઇ ગઈ છે.    

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ