બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / paparazzi asks question about parineeti chopra raghav chadha wedding date

મનોરંજન / 'ક્યા હૈ શાદી કી તારીખ?', લગ્નનો સવાલ પૂછતા પરિણીતિએ આપ્યો કંઇક આવો જવાબ, જુઓ VIDEO

Manisha Jogi

Last Updated: 12:29 PM, 31 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈ પછી હવે તેમના લગ્નની રાહ જોવામાં આવી રહી છે. 13 મેના રોજ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાની ધામધૂમથી સગાઈ થઈ હતી.

  • પરિણીતી ચોપરાને લગ્નનો સવાલ
  • પરિણીતી ચોપરાએ આપ્યો જવાબ
  • રાઘવ અને પરિણીતીના ક્યારે છે લગ્ન?

 બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરાને એક જ સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે, લગ્ન ક્યારે કરશે? 13 મેના રોજ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાની સગાઈ થઈ હતી. સગાઈમાં બંને પરિવાર, સંબંધીઓ તથા અન્ય મિત્રો, બોલીવુડ સેલેબ્સ તથા રાજનેતાઓ પણ શામેલ થયા હતા. 

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈ પછી હવે તેમના લગ્નની રાહ જોવામાં આવી રહી છે. પરિણીતી ચોપરા અને રાઘવ રાજસ્થાન ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આ કપલ લગ્નની તૈયારી માટે રાજસ્થાન ગયા હતા, જ્યાંથી આ કપલના ફોટોઝ પણ સામે આવ્યા છે. પરિણીતી ચોપરાનો એક વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં તેમને લગ્નની તારખી પૂછવામાં આવી રહી છે અને પરિણીતી સ્માઈલ કરી રહી છે. 

પરિણીતી ચોપરાને સવાલ
ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તેમના પરિણીતીને સવાલ કરવામાં આવી રહ્યો છે કે, ‘લગ્ન ક્યારે છે?’ આ સવાલ પરિણીતી હસવા લાગે છે કે, અને કહે છે કે, દિશાને ખબર છે. પરિણીતીની સાથે એક મહિલા હતી. પરિણીતીએ આ સવાલ ટાળવા માટે આ પ્રકારનો જવાબ આપ્યો હતો. 

તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા મુંબઈના એક રેસ્ટોરન્ટથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. ત્યારથી તેમના ડેટિંગની વાતો કહેવામાં આવી રહી હતી. આ પ્રેમી પંખીડાએ તેમનો પ્રેમ કબૂલ કર્યો નહોતો અને સગાઈ કરી લીધી છે. 

સગાઈના ફોટોઝ સામે આવ્યા
સગાઈ પછી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની રોકા સેરેમનીના ફોટોઝ શેર કરવામાં આવી રહ્યા છે. જેમાં પરિણીતી ચોપરા અને રાઘવની સુંદરતા જોવા મળી રહી છે. થોડા સમય પહેલા એક ફોટો સામે આવ્યો હતો. જેમાં પરિણીતી ચોપરા તેના પિતાની આંસુ લૂછતી જોવા મળી હતી. રોકા સેરેમની દિલ્હીના કપૂરથલા હાઉસમાં થઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ