બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / pakistani actress mathira slams politician for itching stomach in national assembly

કરી નિંદા / મા'ણા બનો! જાનવર નહીં, પાકિસ્તાનના મંત્રી પર ભડકી આ જાણીતી અભિનેત્રી, જુઓ VIDEO

Premal

Last Updated: 09:51 AM, 20 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારથી સોશિયલ મીડિયાને લઇને ક્રાંતિ થઇ છે, ખાનગી અને સિક્રેટ મોમેન્ટ્સનું જાહેરમાં થવુ સામાન્ય વાત થઇ છે.

  • પાકિસ્તાનના મંત્રીનો વીડિયો થયો વાયરલ
  • પાકિસ્તાનના મંત્રી નેશનલ એસેમ્બલીમાં પેટ ખંજવાળી રહ્યાં હતા
  • પાકિસ્તાની અભિનેત્રી મથિરાએ નેતાની આ હરકતની નિંદા કરી

પાકિસ્તાની મંત્રી થયો ટ્રોલ

ઘણી વખત તમે અમુક વીયર્ડ વીડિયોને જોતા હોય છે, જેનાથી તમારું મન ખરાબ થાય અથવા તમે તમારા હાસ્ય પર કંટ્રોલ રાખી શકતા નથી. સોશિયલ મીડિયામાં અત્યારે પાકિસ્તાનના મંત્રીનો એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈને તમને હસવુ આવશે અને આશ્ચર્ય પણ થશે. PML-Nના નેતા ચૌધરીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે નેશનલ એસેમ્બલી હૉલમાં તેના પેટ પર ખંજવાળ આવતા ખંજવાળી રહ્યાં હતા. પાકિસ્તાની અભિનેત્રી મથિરાએ નેતાની આ સ્થિતિની નિંદા કરી છે. વીડિયોમાં મંત્રી તેની ખુરશી પર બેઠા છે. તેના કુર્તાને ઉપર ચઢાવીને પેટ પર અસભ્ય રીતે ખંજવાળી રહ્યાં છે. આ વીયર્ડ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. 

પાકિસ્તાની અભિનેત્રીએ મંત્રીની હરકતની કરી નિંદા

નેશનલ એસેમ્બલીમાં મંત્રીના ખંજવાળકાંડનો વીડિયો જ્યારથી લીક થયો છે, ત્યારથી તેની ખૂબ ટીકા થઇ છે. પાકિસ્તાની અભિનેત્રી મથિરાએ મંત્રીને સોશિયલ મીડિયામાં ફટકાર લગાવી છે. અભિનેત્રીએ મંત્રીને માણસ બનવાની સલાહ આપી છે. મથિરાએ નેતાજીને ટ્રોલ કરતા લખ્યું, ખંજવાળ આવવી નોર્મલ છે, પરંતુ તેને કેવીરીતે ખંજવાળો છો તે ના જણાવો. માણસ બનો, બળદ નહીં. મથિરાએ મંત્રી પર ભડાસ નિકાળવામાં કોઈ કસર બાકી રાખી નથી. એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મંત્રીના ખંજવાળના વીડિયો પર કોમેન્ટ કરતા મથિરાએ લખ્યું, મને માફ કરજો, હું કોઈની મજાક ઉડાવતી નથી. ખંજવાળવુ નોર્મલ છે, પરંતુ તેને આવા સુપર પ્રોફેશનલ પ્લેસ પર ના કરો. તમે માણસ છો, પ્રાણી નહીં. હું કોઈની મજાક ઉડાવતી નથી. જાહેર સ્થળ પર આવી હરકત કરનારો શખ્સ પ્રાણી જેવો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ